કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

બાફેલી વાનગી

બાફેલી વાનગી

વધુ વાંચો

ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

બાફેલી વાનગી

બાફેલી વાનગી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૬ કલાક  + ૨૦ મિનિટ
૨
  • ગ્રામઢોકળા નો મીક્સ લોટ ૩૦૦
  • ૧ વાટકીદહીં
  • ૧જરુર મુજબ પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧-૧-૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ ચમચીઈનો/ ખાવા નો સોડા
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૨ ચમચીવઘાર માટે તેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીતલ
  • ૭-૮ પાન મીઠો લીમડો
  • ૧ ચમચીબારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૬ કલાક  + ૨૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ઢોકળા નો મીક્સ લોટ, દહીં & જરુર મુજબ પાણી નાખીને ખીરું બનાવો

  2. 2

    ઢાંકી ને લગભગ ૬ કલાક આથો લાવવા માટે હૂંફાળી જગ્યામાં મૂકી દો.

  3. 3

    આથો આવી જાય એટલે તેમાં મીઠું, આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી

  4. 4

    બધું બરાબર મિક્સ કરો

  5. 5

    ગેસ પર ઢોકળિયુ મૂકી અંદર પાણી ગરમ કરવા મૂકો

  6. 6

    છેલ્લે ખીરા માં ઈનો ઉમેરી હલાવી, થાળી માં ખીરું પાથરો

  7. 7

    ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો

  8. 8

    થાળી ઢોકળિયા માં મૂકી લગભગ ૧૫ મિનિટ બફાવા દો

  9. 9

    બફાઈ ગયા પછી, ઠરે એટલે કાપા પાડો

  10. 10

    વઘારિયા માં તેલ મૂકી રાઈ, તલ, લીમડો નાખી ઢોકળા પર ફેલાવો

  11. 11

    ઉપર કોથમીર નાખી લીલી ચટણી સાથે સર્વ કરો..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panna Raja
Panna Raja @cook_24688034
પર July 28, 2020 17:53

ટિપ્પણીઓ

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
July 28, 2020 18:52
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખાટા ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  4. બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
  5. ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
  1. ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
  2. પંચરત્ન દાળ(Panchratna dal recipe in Gujarati)
  3. પાણીપુરી માટે જલજીરા ફ્લેવર નું પાણી(pani puri jaljira pani recipe in Gujarati)
  4. પાણીપુરી માટે લાલ મરચાં (pani puri lal marcha valu pani recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089243
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close