પાણીપુરી માટે લાલ મરચાં (pani puri lal marcha valu pani recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#માઇઇબુક
#પોસ્ટ૧૭
પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે.

પાણીપુરી માટે લાલ મરચાં (pani puri lal marcha valu pani recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ૧૭
પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 ચમચીલાલ મરચાની પેસ્ટ
  2. 1 ચમચીલીંબુનો રસ
  3. મીઠું સ્વાદપ્રમાણે
  4. 1/4 ચમચીચાટ મસાલો
  5. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં લાલ મરચાની પેસ્ટ લીંબુનો રસ મીઠું ચાટ મસાલો અને પાણી ઉમેરી ક્રશ કરી લેવું તૈયાર છે ઝટપટ બની જતું ટેસ્ટી લાલ મરચા ફ્લેવર નું પાણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

ટિપ્પણીઓ

Similar Recipes