તીખી પૂરી(tikhi puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો લો તેમાં મીઠું અને તેલ તથા થોડું લાલ મરચું નાખી લોટ બાંધો.10 મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 2
હવે લોટ માંથી લુઓ લઈ વણી લો અને નાના ઢાંકણ ની મદદ થી ગોળ પૂરી કટ કરો અને ફોક વડે પૂરી પર કાપા પાડો
- 3
હવે પૂરી ને માધ્યમ આચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે ચાટ મસાલો છાંટી સ્પાઇસી ક્રિસ્પી પૂરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089578








ટિપ્પણીઓ