દાલફ્રાય જીરારાઇસ(dal fry jira rice in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ લઇ ને સરખી ધોઈ ને થોડા સતપ પાણી માં અડધો કલાક પલાળવી. આમાં તુવેર દાળ વધારે લેવી બાકી બઘી થોડી અને અળદ 1-2 ચમચી જેટલા લેવી.અને જરૂર પ્રમાણે પાણી લઇ ને 3-4 સીટી વગાડી ને દાળ બાફી લેવી.
- 2
ત્યારબાદ ટામેટા, ડુંગળી, મરચા, આદુ, લશન બધાને ક્રશ કરી લેવા. એક લોયા માં તેલ મૂકી ને પ્રથમ ગ્રેવી ને સાંતળી લેવી. અને તેમાં ચટણી, ધાણાજીરું, હલદળ, ગરમ મશાલો મીઠું, ખાંડ બધું નાખી ને ગ્રેવી ને સાંતળી લેવી. ત્યારબાદ તેમાં બાફેલી દાળ મિક્સ કરી ને બરાબર હલાવી ને તેમાં લીંબુ નાખી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને બરાબર ઉકાળી લેવી. બરાબર બધું મિક્સ થઇ જાય બાદ ગેસ ઉપર થી ઉતારી ને સર્વ જીરા રાઈસ સાથે સર્વ કરવી.
- 3
રાઈસ બનાવવા માટે ચોખા ને બરાબર ધોઈ ને કુકર તેલ મૂકી તેમાં જીરું નાખી ને થોડું તતડી જાય બાદ તેમાં ચોખા ને સાંતળી લેવા. બાદ માં તેમાં જરૂર પ્રમાણે પાણી અને થોડું મીઠું એડ કરી ને 2 સીટી વગાડી લેવી. તો તૈયાર છે ઝડપ થી બની જાય તેવા જીરા રાઈસ. તેને દાલફ્રાય સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા બટેટા શાક(bhinda bateka nu saak recipe in Gujarati)
#Goldenapron 3 #week 15#માઇઇબુક # પોસ્ટ 10 milan bhatt -
-
દહીં વાળું ભરેલા ભીંડા નુ શાક (dahi valu bhinda nu saak in Gujarati)
#સુપરસૈફ1#વીક1 #શાક&કરીશ #માઇઇબુક#પોસ્ટ 8 milan bhatt -
-
-
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
-
-
-
-
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
દાલફ્રાય તડકા સાથે જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧ દાલફ્રાય માં લસણ થી આપેલ તડકા થી દાલફ્રાય નો ટેસ્ટ બહુ સરસ લાગે Ripa Shah -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
-
પાલક દાલફ્રાય અને સ્ટીમડ જીરા રાઈસ(Palak Dal Fry Steamed Jeera rice Recipe In Gujarati)
#AM1ઘણા બાળકો ને પાલક ભાવતી નથી હોતી તો એ ખાતા પણ નથી પણ આપણે કઇ નવું તો કરી પણ એને અલગ રીતે પ્રેઝન્ટેશન કરી ને આપી તો બાળકો ખુશી થી ખાઇ લે છે આજે મેં પાલક દાલ ફ્રાય નો કુવો ( well) બનાવ્યો અને જીરા રાઈસ ની દીવાલ ( wall) અને સરગવાની શીંગ થી સિચનીયું કર્યું અને ટામેટાં ની ડોલ ( bucket ) બનાવી . આવું નવું જોઇ નેજ બાળકો ખુશ થઇ જાય. ખુશી થી ખાઇ પણ લે આશા રાખું છું તેમને મારી રેસિપી ગમશે. Suhani Gatha -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
-
દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#trend2 #week2 #post1 દાલફ્રાય સાથે રાઇસ ખૂબજ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
-
ઝટપટ દાલફ્રાય (Quick Dal Fry Recipe In Gujarati)
#AM1આ એકદમ સરળ રીતે બનાવી શકાય.જેમાં મે કુકિંગ પ્રોસેસ શોર્ટ કરી નાખી છે જેથી જટપટ દાલ ફ્રાય એવું નામ આપ્યુંઆમાં પેલા દાલ બાફી અને પછી વઘાર નથી કરવાનો બધું એક જ સાથે કૂકર મા બની જાય છેટેસ્ટ મા કોઈ ફેર પડતો નથી Pooja Jasani -
દાળ ફ્રાય અને જીરા રાઇસ(dal fry and jira rice recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઇસ#પોસ્ટ 1 Bijal Muniwala -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)