બ્રેડ પકોડા (bread pkoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી ને મેશ કરી લો. એક લોયા માં થોડું તેલ ગરમ મૂકી તેમાં લસણ ડુંગળી સોતરી લો. તેમાં મેશ કરેલા બટેટા નાખી દો. પછી તેમાં બધા મસાલા, ખાંડ અને લીંબુ નાખી મિક્સ કરી લો. તૈયાર કરેલ મસાલા ને બ્રેડ માં ભરી લો.
- 2
ત્યાર બાદ તેને કટ કરી ને તૈયાર કરી લો. પછી બેસન લઈ તેમાં નમક અને મીઠા સોડા નાખી બેટર તૈયાર કરી લો. એક લોયા માં તેલ લઈ ગરમ મૂકો. ગરમ થયેલ તેલ માં મસાલો વાળી બ્રેડ ને બેસન ના બેટર માં બોળી ને તેલ માં તળી લો. તળાય ગયા બાદ તેને ચટણી સાથે સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13090536











ટિપ્પણીઓ (4)