રગડા પકોડા (Ragada pakoda)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#વિકમીલ૩
#માઇઇબુક
રેસીપી 29
Weather demand+ cravings for chat .+Spicy food…========= RAGADA PAkoRA.... Yummy 😋

રગડા પકોડા (Ragada pakoda)

#વિકમીલ૩
#માઇઇબુક
રેસીપી 29
Weather demand+ cravings for chat .+Spicy food…========= RAGADA PAkoRA.... Yummy 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45min
4 સર્વિંગ્સ
  1. 6Slice bread, /પાવભાજી ના બન
  2. તળવા માટે તેલ
  3. 3-4 ચમચીલીલા સમારેલા ધાણા
  4. 1 બાઉલસૂકા વટાણા
  5. 5-6બાફેલા બટાકા
  6. 1ટમેટું ઝીણું સમારેલું
  7. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ચમચીહળદર
  9. મીઠું
  10. 2 કપચણાનો લોટ
  11. 1 ચમચીહિંગ
  12. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

45min
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી છાલ ઉતારી લઈ બરાબર છીણીથી છીણી લો હવે તેની અંદર લીલા મરચાંની પેસ્ટ મીઠું હળદર હિંગ નાખીને મિક્સ કરી લો અને સાઈડ પર રાખી લો

  2. 2

    રગડા માટે એક પેનમાં તેલ ગરમ કરી જીરું નાખો ત્યાર પછી ટામેટું નાખી સાંતળી લો થોડીવાર રહીને વટાણા ઉમેરી એની અંદર આદુ લીલું મરચું હળદર ધાણાજીરું મીઠું થોડો ગરમ મસાલો અને લીલા ધાણા નાખીને હલાવી લો

  3. 3

    પકોડા માટેનું ખીરું તૈયાર કરવા માટે ચણાનો લોટ હળદર મીઠું અને હિંગ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈને ખીરું તૈયાર કરો.

  4. 4

    હવે પકોડા બનાવવા માટે બ્રેડની ઉપર બટાકાનો માવો લગાવી દો અને પછી ચણાની દાળ લોટના બેટર માં બોળી તળી લો.

  5. 5

    હવે રગડા પકોડી એરેન્જ કરવા માટે કરેલી પકોડી ને વચ્ચે થી કાપી પછી સાઈડ પરથી કાપી એમ કરીને એક માંથી છ ભાગ કરી પ્લેટમાં મુકો ત્યાર પછી તેના ઉપર રગડો રેડો તેની ઉપર ગ્રીન ચટણી નાખો તેની ઉપર ધાણા નાખી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes