કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા બટેટા અને ભુંગળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી મુખ્ય ફોટો

લસણીયા બટેટા અને ભુંગળા

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#માઇઇબુક post26
#વિકમીલ૩

#માઇઇબુક post26
#વિકમીલ૩

વધુ વાંચો

લસણીયા બટેટા અને ભુંગળા

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#માઇઇબુક post26
#વિકમીલ૩

#માઇઇબુક post26
#વિકમીલ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • 6બટેટા
  • 2 ચમચીલસણની ચટણી
  • અડધો ચમચો તેલ
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1લીબું
  • મીઠું સ્વાદાનુસાર
  • અડધો કપ પાણી
  • કોથમીર
  • ભુંગળા તળવા માટે જરૂર પ્રમાણે તેલ
  • 10-15ભૂંગળા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લ્યો પછી એની છાલ ઉતારી એના ચાકુથી કટકા કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને પાંચ મિનિટ બટેટા ને તળી લો

    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લસણીયા બટેટા માટે કડાઈમાં થોડું તેલ લઈને લસણની ચટણી નાખી અને થોડું પાણી નાખી તેમાં લાલ મરચું મીઠું સરખી રીતે ચડવા દો પછી બટેટા નાખીને હલાવો અને પાંચ મિનિટ માટે સરખી રીતે ઉકળવા દો

    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી અને ભુંગળા ને પણ તળી લો

    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સર્વિંગ બાઉલમાં લસણીયા બટેટા ને કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરો અને એની ઉપર લીંબુનો રસ પણ નાખી દો

    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે લસણીયા બટેટા અને ભૂંગળા

    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા બટેટા અને ભુંગળા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર July 05, 2020 17:03

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
July 06, 2020 02:32
Yummy madam 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ભૂંગળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
  1. ચીઝ પિઝા(cheese pizza in Gujarati)
  2. ચીઝ તડકા વૅજ મેગી(cheese maggi in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ રવા ડોનટ rava (Donut) in Gujarati )
  4. બાલુશાહી(balusahi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13091517
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close