ચીઝ તડકા વૅજ મેગી(cheese maggi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ને ઉકાળી ને બાફી લો
- 2
ત્યાર બાદ બધા વેજિટેબલે ને પાની માં 10 મીન બોઈલ કરો
- 3
હવે એક તપેલા માં તેલ મૂકી તે ગરમ થઇ ત્યાર બાદ તેમાં બધા શાક નાખી અને તેને ચડવા દેવા
- 4
ત્યારબાદ તેમાં મેગ્ગી અને મેગ્ગી મસાલો તથા મરચું અને મીઠું એડ કરી તેને 2-3 મીન ચડવા દેવી અને પછી ચીઝ તેના ઉપર ખમણી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13091697




ટિપ્પણીઓ