ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)

Krupa savla @cook_11908919
#goldenapron3
#વીક 24
#બ્રાઉની
આ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા.
ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)
#goldenapron3
#વીક 24
#બ્રાઉની
આ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.પછી દૂધ અને તેલ ને છોડીને બધી સામગ્રી મીકસ કરી લો મીકસર જાર માં. અને મીકસર જાર માં ફેરવી લો.હવે મોટા ટોપીયા ને પ્રીહીટ કરવા મૂકો 10મીનીટ માટે.
- 2
પછી દૂધ અને તેલ ઉમેરી ફરી મીકહર જાર માં ફેરવી લેવું.પછી જેમાં બ્રાઉની બેક કરવા મૂકવા નાં છીએ એ ટીન ને ગ્રીઝ અને ડસટીંગ કરી લેવું. પછી ટીન માં બ્રાઉની નું મિશ્રણ ટીન માં પાથરી દેવું.
- 3
હવે ટીન ને ટોપીયા મુકી ઢાંકીને 25-30મીનીટ ધીમાં તાપે બ્રાઉની ને બેક થવા દેવું. બ્રાઉની બેક થઇ જાય અનમોલડ કરી ઉપર ચોકલેટ સોસ અને બદામ પિસ્તા ની કતરણ થી સજાવી.
- 4
તૈયાર છે ચોકલેટ બ્રાઉની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13092127













ટિપ્પણીઓ (6)