(ડુગરી ના ભજિયા(dungri na bhajiya in Gujarati)

Saroj Shah @saroj_shah4
(ડુગરી ના ભજિયા(dungri na bhajiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુગરી ને ઉભી ઉભી પાતળી, લાબી સ્લાઈડ કાપી લેવાના,સાથે લીલા મરચા ની પણ લાબી ચીરી કાપી લેવાના
- 2
હવે એક બાઉલ મા ડુગરી ની સ્લાઈડ,લીલા મરચા મીઠુ,સેકેલા જીરા પાઉડર,લાલ મરચુ પાઉડર ગરમ તેલ,અને બેસન,અનારદાણા એડ કરી ને હાથે થી મસળી ને મિકસ કરો ડુગરી ના પાણી છુટશે ને કોટીગ થઈ જશે
- 3
મિકચર ના ખીરુ નથી બનાવાના. ડુગરી ઉપર બેસન રગડોરી ને કોટીગ કરવાના છે. 3,4મીનટ રેસ્ટ આપો,ત્યા સુધી કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો અને મીડીયમ ફલેમ રાખી ને મિકચર ને છુટ્ટા છુટ્ટા તેલ મા તળવા મુકો. સરસ રીતે બન્ને બાજૂ પલટાવી ને ક્રિસ્પી ગોલ્ડન તળી લો
- 4
તૈયાર છે.અનારદાણા ની ટેસ્ટી ફલેવર વાળી ક્રિસ્પી. કસ્તૂરી ભજિયા તૈયાર છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100490







ટિપ્પણીઓ