બાજરા ની રાબ(bajra ni raab in Gujarati)
#goldenapron3#week25
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બાજરા ના લોટ ને ચાળી ને તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ ગોળ માં ૨ વાટકી જેટલું પાણી નાખી ગરમ કરી લો
- 3
ત્યાર બાદ ગેસ પર કડાઈ માં ઘી મૂકી તેમાં લોટ નાખી ને શેકી લો ગુલાબી થાય ત્યાં સુધી શેકવો.
- 4
ત્યાર બાદ તેમાં મરી પાઉડર અને અજમો નાખી ને ગોળ વાળું પાણી નાખી હલાવો.
- 5
થોડી વાર ઉકળે એટલે નીચે ઉતારી ને ગરમ ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13112766











ટિપ્પણીઓ (3)