દહીંવડા(dahi vada in Gujarati)

Mohinimali
Mohinimali @cook_24612949

#sp

દહીંવડા(dahi vada in Gujarati)

#sp

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 300ગ્રામ અડદ ની દાળ
  2. 1kg દહીં
  3. 100gm લીલા મરચા
  4. 100gm લીલા ઘણાં
  5. 2 tspઝીરું
  6. 1 tspલાલ મરચું
  7. નમક સ્વાદ અનુસાર
  8. 1 tspકાળું નમક
  9. 1 tspઅજમો
  10. 1 ચપટીહિંગ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ અડદ ની દાળ ને 5 થી 6 કલાક પલાળી રાખવી. પછી તેને મિક્સર મા ક્રશ કરી લેવી. પછી તેને 15 થી 20 મિનીટ એક જ દિશા મા ફેટી લેવી.

  2. 2

    ત્યારબાદ તે મિશ્રણ મા સ્વાદ અનુસાર નમક, ઝીરું નાખ્યા બાદ તેને 2 મિનીટ ફેટી દેવું. પછી તેને ગરમ તેલ મા વડા પાડી લેવા.

  3. 3

    ત્યારબાદ તેને 10મિનીટ બહાર રાખી ગરમ પાણી મા નાખી દેવું. પછી તેને 2 થી 3 વાર પાણી મા રાખવુ. ત્રીજી વાર ના પાણી મા ચપટી હિંગ નાખવી પછી તેને 1કલાક પાણી મા રેવા દેવું.

  4. 4

    ત્યારબાદ તેને હાથ થી દબાવી થોડું પાણી નીકાળી લેવું. ત્યારબાદ તેને દહીં મા નાખી લેવું.

  5. 5

    દહીંવડા ને સજાવવા માટે તેના પર લીલા મરચા ઘણાં ની પેસ્ટ અને મસાલો નાખી દેવો.

  6. 6

    મસાલો બનાવની વિધિ :- એક તવા મા ઝીરું, નમક, અજમો અને કાળું નમક નાખી તેને 2 મિનીટ સેકવા દો પછી ગેસ બન્ધ કરયા બાદ તેમા લાલ મરચું નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mohinimali
Mohinimali @cook_24612949
પર

ટિપ્પણીઓ

Similar Recipes