કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#goldenappron3
#week 25
#કચોરી ,મૈદો
# માઇઇબુક-21

#goldenappron3
#week 25
#કચોરી ,મૈદો
# માઇઇબુક-21

વધુ વાંચો

મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#goldenappron3
#week 25
#કચોરી ,મૈદો
# માઇઇબુક-21

#goldenappron3
#week 25
#કચોરી ,મૈદો
# માઇઇબુક-21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપ- મેંદો
  • અડધો કપ - મગની દાળ
  • ચપટી- હીંગ
  • 1/4 ચમચી - ઝીણા સમારેલા લીલા મરચા
  • 1/4 ચમચી - ગરમ મસાલા પાઉડર
  • 2 ચમચી- આમચૂર પાઉડર
  • 1 કપ- તેલ
  • 2 ચમચી- ઓગળેલુ ઘી
  • 1/2ચમચી - જીરુ
  • 1/4 ચમચી છીણેલુ - આદુ
  • 1/4 ચમચી - ધાણાજીરુ
  • 1/2ચમચી - લાલ મરચા પાઉડર
  • 1 મોટી ચમચી- બેસન
  • સ્વાદાનુસાર -મિઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મેંદો, ચણાનો લોટ અને ઘી મિક્સ કરો. તેમાં થોડુ મીઠું અને પાણી ઉમેરો. તેમાંથી કડક લોટ બાંધો.

    મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે નાના લૂઆ પાડી સાઈડમાં મૂકી દો. એક પેનમાં તેલ નાખી મધ્યમ તાપે ગરમ કરો. તેલ ગરમ થાય એટલે જીરુ અને હીંગ નાંખી તતડવા દો. ત્યાર પછી તેમાં મગની દાળ નાંખી 1 મિનિટ સુધી ગરમ થવા દો

    મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, ગરમ મસાલો, ચણાનો લોટ, લાલ મરચાનો પાઉડર, આમચૂર, ધાણાજીરુ અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો અને 5થી 6 મિનિટ તેને ચડવા દો.

  4. 4

    લૂઆને મીડીયમ સાઈઝના વણો અને તેમાં આ માવાની 2 ચમચી પુરણ વચ્ચે ભરો. ત્યાર પછી લૂઓ વાળી લો અને ફરી વણો. અંદરનો માવો બહાર ન આવે તેનું ધ્યાન રાખો.
    પૂરી જેવું તૈયાર કરવાનું છે.

  5. 5

    હવે કઢાઈ માં તેલ ગરમ કરો. કચોરી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને ફૂલી જાય ત્યાં સુધી તળો.

  6. 6

    હવે લીલા મરચા,સોસ,ચટણી સાથે સર્વ કરો...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર July 08, 2020 05:25

ટિપ્પણીઓ (2)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
July 08, 2020 12:36
Very nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ કચોરી મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  3. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  4. પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
  5. મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
  1. ચટપટા કટલેસ(chatpata cutlet in Gujarati)
  2. સ્ટફ્ડ ભીંડી (Stuffed Bhindi Recipe in Gujarati)
  3. નમકીન(namkin in Gujarati)
  4. સફેદ ચોળા ઊસળ (black eyed beans usal in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113368
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close