કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#સુપરશેફ1
ભરેલા શાક સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.પરવળ નું શાક બહુ ઓછા લોકો ને ભાવે છે ખાસ કરી ને બાળકો ને ભાવતું નથી.પણ આ રીતે મસાલો ભરી ને પરવળ નું શાક બનાવશો તો બધા ને ખૂબ ભાવશે.તેનો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-35 મિનિટ
2 સર્વિગ
  • 250 ગ્રામપરવળ
  • 3 ટેબલસ્પૂનતેલ
  • ભરવા માટે મસાલા ની સામગ્રી:-
  • 1/4 કપબેસન
  • 2 ટેબલસ્પૂનક્રશ કરેલી શેકેલી સીંગ
  • 2 ટેબલસ્પૂનસૂકા નારિયેળ નું ખમણ
  • 1/4 કપકોથમીર
  • 1 ટીસ્પૂનમીઠું
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • 2 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  • 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  • 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  • 1 ટીસ્પૂનક્રશ કરેલી વરિયાળી
  • 1 ટેબલસ્પૂનસાકર
  • ગ્રેવી બનાવવા:-
  • 1ટામેટા ની પ્યુરી
  • 1/2 ટીસ્પૂનમીઠું
  • 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • 2 ટેબલસ્પૂનભરવાનો મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરવળ ની છાલ કાઢી,એક ઊભો ચિરો કરી તેમાંથી બીજ કાઢી લેવા ચિત્ર મા બતાવ્યા મુજબ.શેકેલી શીંગ ને રફલી ક્રશ કરી લેવી.એક ટામેટા ની પ્યુરી બનાવી લેવી.હવે એક પેન મા એક ચમચો તેલ ગરમ કરી તેમાં બેસન,હળદર અને મીઠું નાખી ધીમી આંચ પર બે મિનિટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.હવે તેમાં બધા મસાલા નાખી એક મિનિટ બરાબર સાંતળી લેવું.

    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છેલ્લે ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી એક પ્લેટ મા આ મસાલો કાઢી લેવો. ઠંડો થવા દેવો.

    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મસાલા ને હાથે થી બરાબર મસળી ને મિક્સ કરી લેવો જેથી બેસન ના ગઠા હોય તો ભાંગી જાય.આ મસાલા ને ચિરેલા પરવળ માં આ રીતે ભરી દેવો.પછી કૂકર મા 6-7 સિટી વગાડી બાફી લેવા અથવા સ્ટીમ કૂક કરી લેવા.બરાબર ચડી જવા જોવે.એક પેન માં એક ચમચો તેલ ગરમ કરી કૂક કરેલા પરવળ તેમાં એક બે મિનિટ ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવા.એક પ્લેટ મા કાઢી લેવા.

    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તે જ પેન મા ફરી એક ચમચો તેલ ગરમ કરી તેમાં ટામેટા ની પ્યુરી નાખી દેવી.તેમાં મીઠું, લાલ મરચું નાખી સતત હલાવતા રહેવું.તેલ છૂટું પડવા આવે ત્યારે તેમાં એક કપ પાણી નાખવું.તેમાં બે ટેબલસ્પૂન ભરવાનો મસાલો પણ નાખવો.બધું એકરસ થાય અને એક ઉકાળો આવે એટલે તેમાં ભરેલા પરવળ નાખી દેવા.હળવા હાથે મિક્સ કરી સર્વીંગ બાઉલ માં શાક કાઢી લેવું.ગરમ ગરમ ભરેલા પરવળ નું શાક રોટલી અથવા પરાઠા સાથે પીરસવું.

    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ભરેલા પરવળ નું શાક.

    ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર July 08, 2020 17:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરવળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  3. મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
  4. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  5. મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
  1. તુરીયા ઢોકળી નું શાક(turia dhokali nu saak recipe in Gujarati)
  2. વેજ દમ બિરયાની
  3. મસાલા પાપડ (masala papad recipe in gujarati)
  4. પનીર લસુની મસાલા(paneer lasuni masala recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13119047
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close