કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#સુપરશેફ1

ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો.

#સુપરશેફ1

ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૩બટાકા બાફેલા
  • ૩-૪ ઝીણા સમારેલા ડુંગળી
  • ૨-૩ ટામેટા ની પ્યુરી
  • ૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૨ ચમચી હળદર પાઉડર
  • ૨ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચી ગ્રેવી મસાલો
  • ૨ ચમચી લસણની પેસ્ટ
  • ૧ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચી જીરૂ
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી આદુ ની પેસ્ટ
  • ૨ ચમચી દહીં
  • ૧ કપ તેલ તરવા માટે
  • ૧ વાટકી કોર્ન ફ્લોર
  • ૧ કપ પાણી
  • ૧ ચમચી મલાઈ
  • ૧ ચમચી કસુરી મેથી
  • ૧ ચમચી ધાણજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ને મેશ કરો દો. હવે એમાં પનીર ને ઉમેરો એમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરો મિક્સ કરી લો.

    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને હાથ પર તેલ લગાવી નાના ગોળ બોલ બનાવી લો. હવે એ બોલ ને કોર્ન ફ્લોર માં રગદો.

    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને ગરમ કરેલા તેલ માં તળી લો. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તરી લો. હવે એક કડાઈમાં માં તેલ લો એમાં જીરૂ ઉમેરો અને સમારેલી ડુંગળી ઉમેરો સૌટે કરો જ્યાં સુધી ડુંગળી બરાબર ચડી ના જાય ત્યાં સુધી

    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં આદુ લસની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે એમાં ટામેટા ની પ્યુરી ઉમેરો હવે એમાં મીઠું, લાલ મરચું પાઉડર, હર્દર, ગ્રેવી મસાલો, ધાણા જીરું પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. અને ૨ મિનિટ માટે થવા દો હવે એમાં પાણી ઉમેરો.

    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં દહીં ઉમેરો, ગરમ મસાલો, મલાઈઉમેરી બરાબર મિકસ કરી લો. હવે એમાં કસૂરી મેથી ઉમેરો અને મિક્સ કરો.

    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં તૈયાર કરેલા કોફતા ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ૨ મિનિટ માટે રહેવા દો.

    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર July 13, 2020 06:58
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
July 13, 2020 07:36
Super present
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
  2. જીરા પરાઠા(jira parotha recipe in Gujarati)
  3. પાપડ પનીર પટિયાલા (Papad Paneer patiyala recipe in Gujarati)
  4. ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159384
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close