મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)

વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ.
મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં ધોઈ ને એને વચ્ચે થી કાપો પાડી ને બાજુ માં મૂકી દેવા. ને બાફી લેવા. એક કડાઈ માં ૪ ચમચા ચણા નો લોટ લઈ કોરો શેકવો. તેમાં અધકચરા વાટેલા સીંગદાણા નાખવા અને થોડું શેકવું. લોટ શેકાઈ જશે એટલે તેનો રંગ તેમજ સુગંધ બદલી જશે. લોટ શેકાઈ ગયા બાદ તેને સહેજ ઠંડુ પડવા દેવું.
- 2
ત્યાર બાદ તેમાં બધા જ મસાલા ઉમેરી ને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લેવું. અને તેમાં ડુંગળી ખમણી ને બટેટા ની છાલ ઉતારી ને મસળી ને તેમાં મિક્સ કરી અને માવો તૈયાર કરવો.
- 3
હવે જે મરચાં માં કાપા કરી ને મૂક્યા છે તેમાં વચ્ચે આ માવો ભરી દેવો. અને એક અલગ બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ અને અજમો મિક્સ કરી પાણી નાખી થોડું જાડું ખીરું બનાવવું.
- 4
તળવા માટે તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે ભરેલાં મરચાં ચણા નાં લોટ માં ડિપ કરી ગરમ તેલ માં ડીપ ફ્રાય કરવા.
- 5
મિર્ચી વડા તૈયાર થઈ જાય એટલે તમારી પસંદ ની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. અહીં તેને ખજૂર ની ચટણી તેમજ દહીં ની તીખી ચટણી સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની મિર્ચી વડા🌶️😋(mirchi vada recipe in gujarati)
# નોર્થ# પોસ્ટ 2મિત્રો ભજીયા ને એમા પણ મરચા નાં સૌએ માણ્યા જ હશે પરતું આજે આપડે રાજસ્થાની જોધપુર નાં પ્રખ્યાત મિર્ચી વડા તૈયાર કરીએ જે રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તો ચાલો.....🌶️🌶️ Hemali Rindani -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
સ્ટફ મિર્ચી & ટોમેટો બ્રેડ વડા(stuff mirchi and tomato bread vada recipe in gujarati)
ઘેર મહેમાન ઓચિંતાઆવે ત્યારે ફટાફટ બની જાય અને બધાને જ ભાવે તેવા સ્ટફ મિર્ચી વડા અને સ્ટફ ટમેટોબ્રેડ વડા.#ફટાફટ Rajni Sanghavi -
મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)
મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે. Urmi Desai -
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar
#WK1#week1#cookpadgujarati રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે. Daxa Parmar -
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
સ્ટફ મિર્ચી વડા
#ભરેલી#પોસ્ટ 2#મિર્ચી વડા મધ્ય પ્રદેશ નું એક વખાણવા લાયક સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
મિર્ચી વડા (Mirchi Vada recipe in Gujarati)
#MRC ઘરમાં જ્યારે બટાકા વડા બને ત્યારે મિરચી વડા જરૂર બને. આજે monsoon special challenge માટે ખાસ મિરચી વડા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મિર્ચી વળા Mitali Chavda (Mitali Darshan Vala) -
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
આવા વરસાદી 💧 વાતાવરણ મા જો 🔥 ગરમ ભજીયા મળી જાય તો બીજુ કાંઇ ના જોય 😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટપોસ્ટ -5 Nayna prajapati (guddu) -
-
જૈન મિર્ચી વડા (Jain Mirchi Vada recipe in Gujarati)
જય જીનેનદૃ. બધાં સાતા હશો ખાસ કુકપેડ ના માધ્યમ થી આ રેસીપી શેર કરૂ છું. આપ સર્વ નો ચાતુર્માસ ને એકાસણા ચાલુ થયા છે તો ઉપયોગી થશે આ રેસીપી. HEMA OZA -
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
-
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
સ્પે.ભેળ (bhel recipe in gujarati)
#માઇઇબુક આ વરસાદી માહોલ માં ચટપટું ખાવાનું ખૂબ જ ઈચ્છા થાય છે તો આજે ને એક દમ જલ્દી અને એક દમ ચટપટી વાનગી બનાવી છે. Charmi Tank -
-
-
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MRCરિમજીમ રિમજીમ વરસાદ વરસતો હોય...ઓટલે...કે. ગેલેરીમાં...માં બેઠા બેઠા હીંચકે ઝુલતા હોય..આવા આહલાદક વાતાવરણ માં કોઈ આવા મિર્ચી વડા બનાવી ને સામે મૂકે તો...???....ઓહોહો...હવે વધારે કાઈ નહીં કહું...ચાલો રેસિપી જોઇએ... Jayshree Chotalia -
રાઈતા (raita recipe in Gujarati)
બિરયાની જેટલી સ્વાદ મા saras લાગે છે એની સાથે મ તો કઈ ના હોય તો ચાલે પણ સાલન એન્ડ રાઇતું ઉમેરો એટલે સોને પે સુહાગા. Vijyeta Gohil -
મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)
કોને કોને વરસાદ માં ભજીયા બનાવીયા મેં બનાવી યા મીરચી ભજીયા ક્રનચી આને ટેસ્ટી વડા પાંવ ની લારી માં મળે તેવા Jigna Patel -
દહીં વડા(dahivada recipe in gujarati)
આપણે ગુજરાતીઓ ને વડાઓ ખાવાના શોખીન હોય છે. એમાં પણ ઠંડા દહીં વડા મળી જાય તો મજા આવી જાય ગુજરાતમાં દહીં વડા તો લગભગ દરેક જગ્યાએ મળી જ રહે છે સાંજે લાઇટ ડિનર કરવું હોય અને ખૂબ જ ગરમી હોય તો દહીવડા ખૂબ સારો ઓપ્શન બની જાય છે#સાતમ #વેસ્ટ #cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
મિર્ચી વડા (Mirchi pakoda recipe in Gujarati)
ભજીયા અને ચોમાસુ બંને એક બીજાથી જોડાયેલા છે. એમાં પણ મરચા ના ગરમા ગરમ મળી જાય તો વાત જ શું.? તો ચાલો કંઈક શાહી અંદાજ માં મરચા ના ભજીયા શીખી લઈએ.#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 18 Riddhi Ankit Kamani
More Recipes
ટિપ્પણીઓ