કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

#સુપરશેફ2
#week2

#સુપરશેફ2
#week2

વધુ વાંચો

કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

#સુપરશેફ2
#week2

#સુપરશેફ2
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40મીનીટ
  • 3કપ મેંદો
  • અડધો કપ કસ્ટર પાઉડર
  • 1 1/2કપ દળેલી ખાંડ
  • અડધો કપ ટુટીફુટી
  • 1કપ ઘી
  • અડધો કપ કાજુના ટુકડા
  • 1ચમચી વેનિલા એસેન્સ
  • 1ચમચી બેંકીંગ પાઉડર
  • 5ચમચી દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40મીનીટ
  1. 1

    એક વાસણમાં ઘી અને ખાંડ લઈ તેને બરાબર ફેંટો. કીમી થાય ત્યાં સુધી ફેટો. પછી તેમાં વેનિલા એસેન્સ કાજુના ટુકડા તૂટીફૂટી નાંખી બરાબર હલાવો.

    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં મેંદો તથા કસ્ટર પાઉડર ઉમેરી બરાબર એક બાજુ હલાવતા હલાવતા લોટ બાંધો. જરૂર પડે તો ચાર-પાંચ ચમચી દૂધ ઉમેરીને લોટ બાંધો.લોટને બરાબર લંબચોરસ સેટ આપો.તથા પ્લાસ્ટિકની બેગમાં લોટ ને કવર કરી ને ફ્રિજમાં અડધો કલાક માટે મૂકો.

    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફ્રિજમાંથી કાઢીને ના પીસ કરો.નોનસ્ટીક ને પહેલેથી પ્રી હીટ કરી તેની પર 25 મિનિટ માટે મૂકો. રેડી છે હૈદરાબાદ કરાચી બિસ્કીટ.

    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર July 20, 2020 03:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિસ્કિટ Karachi Biscuit

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
  2. દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
  3. હાંડવો (Handvo recipe in Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
  1. અક્કલકરા નુ આટિયું (akkalkara atiyu recipe in gujarati)
  2. પૂરી બટેટાનું શાક
  3. છાશિયો લોટ(chasiyo lot recipe in Gujarati)
  4. વધારેલા રોટલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162417
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close