કંરાચી બિસ્કીટ(karachi biscuit recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘી અને ખાંડ લઈ તેને બરાબર ફેંટો. કીમી થાય ત્યાં સુધી ફેટો. પછી તેમાં વેનિલા એસેન્સ કાજુના ટુકડા તૂટીફૂટી નાંખી બરાબર હલાવો.
- 2
ત્યારબાદ તેમાં મેંદો તથા કસ્ટર પાઉડર ઉમેરી બરાબર એક બાજુ હલાવતા હલાવતા લોટ બાંધો. જરૂર પડે તો ચાર-પાંચ ચમચી દૂધ ઉમેરીને લોટ બાંધો.લોટને બરાબર લંબચોરસ સેટ આપો.તથા પ્લાસ્ટિકની બેગમાં લોટ ને કવર કરી ને ફ્રિજમાં અડધો કલાક માટે મૂકો.
- 3
ફ્રિજમાંથી કાઢીને ના પીસ કરો.નોનસ્ટીક ને પહેલેથી પ્રી હીટ કરી તેની પર 25 મિનિટ માટે મૂકો. રેડી છે હૈદરાબાદ કરાચી બિસ્કીટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)
#GA4#Week13#KarachiCookiesહૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે. Vijyeta Gohil -
-
-
-
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
-
-
-
-
કલકલ(kalkal recipe in gujarati)
એકદમ નવી રેસિપી છે .એકવાર બનાવશો તો વારંવાર બનાવશો . માપનુ ધ્યાન રાખીને બનાવશો તો એકદમ પરફેક્શન મળશે.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
-
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#Week16અહીં મેં એક બ્રાઉનીની બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ટ્રાય કરીને કમેન્ટ દેવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
-
-
-
ડોરા પેન કેક (Dora Pancake Recipe In Gujarati)
#GA4 #Week2 કીવર્ડ : પૅનકેક કેક નામ સાંભળતા જ નાના-મોટા સૌનાં મો માં પાણી આવી જાય.અને પૅન કેક એ વળી કેક નું શોર્ટ વર્ઝન.એમાં વળી આપણે પોતાની રીતે ઘણા ચેન્જીસ પણ કરી શકીએ.....બાળકોને તો ભાવે જ.પણ હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ યોગ્ય.કારણ કે....ઓઇલ ફ્રી....અને ખાંડ ને પણ મધથી રિપ્લેસ કરી શકાય. આજે મેં મારી લાડકીની સ્પેશિયલ ડિમાન્ડ પર ડોરા પૅન કેક બનાવી.અને એનું રિએક્શન હતું- મમ્મા.સુપર ડિલીશ્યસ..આશા છે.તમને પણ ભાવશે. Payal Prit Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162417
ટિપ્પણીઓ