મસાલા થેપલા/દહીં થેપલા (Masala Thepla/Dahi Thepla Recipe In Gujarati)

Foram Vyas @cook_24221654
મસાલા થેપલા/દહીં થેપલા (Masala Thepla/Dahi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થેપલા માટે: બધા ઘટકોને મિક્સ કરો અને નરમ કણક બનાવો. થેપલા ના લોટ માં દહીં એડ કરી લોટ બાંધવાથી થેપલા સોફ્ટ બને છે.
- 2
તેને 10-15 મિનિટ રહેવા દો અને કણકને 10 સમાન બોલ્સમાં વહેંચો.
- 3
તેમાંના દરેકને મધ્યમ જાડા રોલ કરો.
- 4
એક તવામાં તેને લગભગ 1/2મિનિટ સુધી બંને બાજુ શેકો.
- 5
બંને બાજુ તેલ લગાવો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 6
વઘારેલા દહીં માટે: એક વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું એડ કરવા.
- 7
રાઈ જીરું તતડે એટલે તેમાં હિંગ એડ કરી લીમડો મરચાં એડ કરો.
- 8
વઘાર ને દહીં માં એડ કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 9
ગરમા ગરમ થેપલા દહીં સાથે પીરસો.. Happy Cooking Friends.. :)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163857












ટિપ્પણીઓ (4)