કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી મુખ્ય ફોટો

ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#માઇઇબુક #superchef2 #સુપરશેફ2 #superchef2post1 #સુપરશેફ2પોસ્ટ10 #myebook

#માઇઇબુક #superchef2 #સુપરશેફ2 #superchef2post1 #સુપરશેફ2પોસ્ટ10 #myebook

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1/2 કપઘઉં નો લોટ
  • 1/2 કપબાજરી નો લોટ
  • 1/2ખાટું દહીં
  • 1.75 કપપાણી
  • 1લીલું મરચું
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1 ચમચીકોથમીર
  • ચપટીબેકિંગ સોડા
  • 1 ટીસ્પૂનછીણેલું લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટી સ્પૂનલાલ મરચું
  • 3/4 ટી સ્પૂનધાણા જીરું
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 2 ચમચીતેલ
  • સર્વ કરવા માટે
  • શીંગ તેલ
  • અથાણાં મસાલો અથવા લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેઉ લોટ સરખા પ્રમાણ માં માપીને લઈ લઈશું. ત્યારબાદ ખાટા દહીં ની છાસ બનાવી લઈશું. એક વાસણ માં ખાટું દહીં અને પાણી લઈને તેમાં બધા મસાલા મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું નાખીને છાસ બનાવી લઈશું. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે તેમાં ચપટી લીંબુ ના ફૂલ ઉમેરી શકો છો ખાટું કરવા માટે.

    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મિશ્રણ ને 1 નોન સ્ટિક વાસણ માં લઈશું અને ગેસ ચાલુ કરીને ઉકળવા મૂકીશું. અને તેમાં જીરુ, લીલું મરચું ઝીણું સમારેલું અને લસણ ઉમેરીશું. 1 ચમચી તેલ, કોથમીર અને ચપટી સોડા ઉમેરીશું. છાસ ઊકળે એટલે તેમાં ઘઉં અને બાજરી નો બેઉ લોટ ઉમેરી દેવાના અને વેલણ થી સતત હલાવવું ધ્યાન રહે કે ગઠ્ઠા ના રહી જાય. ખીચું વાસણ ની કિનાર છોડે એટલે થઈ ગયું અને તરત ગેસ બંધ કરી નીચે ઉતરી લો.

    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જોડે 1 તપેલીમાં થોડું પાણી મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ કરવા મૂકી દેવું. એક ચારણી લઈ તેને તેલ લગાવી દેવું અને ખીચું સહેજ સીધે એટલે તેમાં પાથરી દેવું. વચ્ચે થોડી જગ્યા કરી લેવી વેલણ થી જેથી વરાળ બધે જાય. અને 10 મિનિટ માટે ઢાંકીને બાફી લેવું.

    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1 વાટકા માં થોડું તેલ લગાવી ખીચું લઈ સરખું દબાવી 1 પ્લેટ માં વાટકો ઊંધો કરી અનમોલ્ડ કરી લેવું. શીંગ તેલ અને આચાર મસાલા કે લાલ મરચું પાઉડર સાથે સર્વ કરો. તૈયાર છે એકદમ હેલ્થી અને ટેસ્ટી ઘઉં બાજરી ના લોટ નું ખીચું. તેને મેં આમ પન્ના સાથે સર્વ કર્યું છે.

    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર July 14, 2020 06:48

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
July 14, 2020 07:25
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉં બાજરી લોટ ખીચુ બાજરા લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  3. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  4. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  5. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  1. મીની પેનકેક (mini pancake recipe in Gujarati)ષ્ટ
  2. પુના મિસલ(puna misal recipe in Gujarati)
  3. ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
  4. બેસન સ્ટીક ચાટ(besan stick chaat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13165258
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close