ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)

Saroj Shah @saroj_shah4
ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મેદો,ઘંઉ ના લોટ,રવો,કલોન્જી,મીઠુ અને ઘી નાખી મીકસ કરી ને ક્મ્બલ ટેકચર કરી ને પાણી થી મુલાયમ,સ્મૂધ લોટ બાધી લો
- 2
લોટ ના લુઆ પાડી ને મોટી પાતળી રોટલી વણી લો
- 3
હવે ચોખા ના લોટ મા તેલ મિકસ કરી ને સલરી (પેસ્ટ,) બનાવુ બે રોટલી વચચે સલરી લગાવી ને રોલ વારો ને નાના -નાના લુઆ એક સરખા કટ કરી લો, અને નાની લુઆ પ્રેસ કરી ને નાની પૂરી વણી લો
- 4
હવે કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો અને મીડિયમ ફલેમપર ગુલાબી રંગ ની કિસ્પી, તળી લો
- 5
બન્ને બાજૂ ગુલાબી તળાઈ જાય ઠંડા કરી ને નાસ્તા,મા સર્વ કરો..એર ટાઈટ ડબ્બા મા બંદ કરી ને 20,25દિવસ સ્ટોર કરી શકો છો. તૈયાર છે કવીક એન્ડ ઈજી નાસ્તા રેસીપી."ખાજલી"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
ક્રિસ્પી ખાડા પૂરી (Crispy Khada Puri Recipe In Gujarati)
#કુકબુક#નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ 1દિવસ બનાવી ને 20,25દિવસ ખઈ શકોછો. બનાબી ને ઠંડી કરી ને એર ટાઈટ ડબ્બા મા ભરી ને સ્ટોર કરી શકો છો Saroj Shah -
ખાજલી (Khajali Recipe In Gujarati)
# હોળી માટે નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ# છોટી છોટી ભૂખ અને હલ્કા ફુલ્કા નાસ્તા#પડ વાલી પૂડી ,લેયર પૂડી.સાટા પુડી (લછછા પૂરી) Saroj Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
કિસ્પી સાલ્ટી પૂરી (crispy salty puri in Gujarati
#માઇઇબુક રેસીપી#નમકીન ,સાલ્ટીઘંઉ ના લોટ ની સ્વાદિષ્ટ,હેલ્દી રેસીપી છે જે ફટાફટ, નાસ્તા,બ્રેકફાસ્ટ.કે ટી ટાઈમ ઈવનીગ સ્નેકસ મા બનાવી શકાય છે.ઓછા સમય મા ઓછી સામગ્રી જે ઘર મા સરલતા થી મળી જાય છે બનાવી શકાય છે Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
જિકજેક પરાઠા
#સુપરશેફ2#ફલોર/લોટ#ઘંઉ ના લોટ, રાગી ના લોટ પરાઠા વિવિધ આકાર ના , વિવિધ પ્રકાર ના લોટ થી બને છે. શેપ ની વિભિન્નતા ના સાથે પરાઠા બનાવાની જુદી -જુદી રીત છે દા.ત...સ્ટફ પરાઠા, ડીપ ફ્રાય પરાઠા,સેલો ફ્રાય પરાઠા, બેક પરાઠા ઇત્યાદિ..મે ઘંઉ અને રાગી ના લોટ મિકસ કરી ને રેગુલર જિકજેક શેપ ના લેયર પરાઠા બનાવયા છે.જો તમે રીચ અને શાહી બનાવા ઈછતા હોય તો શેકવા મા ઘી,બટર ના ઉપયોગ કરી શકો છો Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
રોસ્ટેડ મમરા મખાના મમરી (Roasted Mamra Makhana Mamri Recipe In Gujarati)
#ટી ટાઈમ નાસ્તા#લંચબાકસ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ,હેલ્ધી રેસીપી#ક્રંચી#કુરકુરે#સ્વાદિષ્ટ નમકીન Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
-
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
ઘંઉ ની ચકરી(Ghau Ni Chakari Recipe in gujarati)
#ટી ટાઈમ સ્નેકસ# ફરસાણ,#નાસ્તા રેસીપી... ફરસાણ ની વાત કરીયે તો ચકરી ઝડપ થી બની જતી અને ઘર ના રેગુલર સમાન મા થી બનતી સ્નેનસ કે કોરા ડ્રાય નાસ્તા મા ચકરી બેસ્ટ ઓપ્સન છે. 10,15 દિવસ માટે એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી શકાય છે Saroj Shah -
મીની મઠિયા(mini mathiya recipe in Gujarati)
# સુપર શેફ2#લોટ/ફ્લોર મઠ ની દાળ ના લોટ ( મઠિયા ના લોટ)#માઇઇબુક ગુજરાતીયો ના સ્પેશીયલ અને મનપસંદ, ફરસાણ એટલે.મઠિયા. નાસ્તા, ઈવનીગ સ્નેકસ ની સાથે સ્ટોર કરી શકાય છે. Saroj Shah -
પડવાલી પાપડી (Padvali Papdi Recipe In Gujarati)
#cookpad Gujarati#નાસ્તા રેસીપી#લંચ બાકસ રેસીપી Saroj Shah -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
#ઇવનીગ સ્નેક્સ..વ્હીટ-રાગીખુરમા
કેલશીયમ,ફાઇબર સારા પ્રમાણ મા હોય છે જેથી બઢતી ઉમ્ર ના બાલકો ને નાસ્તા ,અને લંચ બાકસ મા આપી શકાય... Saroj Shah -
સલોની (નમકીન શકકર પારા)
# ટી ટાઈમ નાસ્તો#કીટસ રેસીપી. મધ્યપ્રદેશ ના જબલપુર જીલા મા આ રેસીપી સલોની ના નામ થી પ્રખયાત છે. દરેક હલવાઈ ,ફરસાળ ની દુકાનો મા મળે છે નાસ્તા તરીકે ,અને રગડા ,ચટણી ની સાથે ચૉટ તરીકે પણ ખવાય છે.. Saroj Shah -
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
ઓટ્સ ના વેજી પેનકેક (Oats Veggie Pancake Recipe In Gujarati)
#GA4#Week7#ઈવનીગ સ્નેકસ#લંચબાસ રેસીપી #કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
..સોયાબીન્સ-રાગી ચકરી
સોયાબીન,બાવટો(રાગી) થી બનતી રેસીપી પ્રોટીન યુકત અને હેલ્ધી છે.. ટીફિન બાકસ રેસીપી ઈવનીગ સ્નેકસ ,ટી ટાઈમ નાસ્તા માટે ઉપયોગ કરી શકાય.. 10,15દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
મલ્ટીગ્રેઈન જેકફ્રુટ સીડ પુલાવ(multigrain seed pulav in Gujarati)
#માઇઇબુક રેસીપી પુલાવ તો આપણે બનાવતા હોયઈ છે . અને જીદી જીદી વસ્તુઓ ના ઉપયોગ કરી ને સ્વાદ ,સુગંધ,ફલેવર ના રસાસ્વાદ મળીયે છે , પુલાવ મા જેકફ્રુટસ સીડ ના ઉપયોગ કરયા છે ,પોષ્ટિક તત્વો જળવાયી રહે ,પ્રોટીન,વિટામીન,મિનરલ્સ,ફાઈબર થી ભરપૂર કાજૂ ની ઉપમા ને પ્રદર્શિત કરતા પુલાવ દરેક ઉમ્ર ના લોગો ખઈ શકે છે વન પૉટ મીલ કહી શકાય..ભટપટ અને સરલતા છી બની જાય એવી કવીક એન્ડ ઈજી રેસીપી છે Saroj Shah -
-
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
મેથી ના ફ્રાય મુઠીયા (Methi Fry Muthiya Recipe in Gujarati)
#GA4#week19# methi મેથી ના મુઠીયા ના વિવિધ રીતે ઉપયોગ કરી શકાય, ઉધિયા મા કે શાક.મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો.. Saroj Shah -
ઈન્સટેન્ટ રવા ઓટ્સ ઢોકળા (Instant Rava Oats Dhokla Recipe In Gujarati)
#ff2#jain recipe#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13167906
ટિપ્પણીઓ (8)