પુના મિસલ(puna misal recipe in Gujarati)

પુના મિસલ(puna misal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બોલમા 2કપ પૌવા લઈશુ તેને પાણી મા પલાળી ને વઘારી લઈશુ, વઘારવા માટે એક કડાઈ લઈશુ તેમાં 1 ટેબલ ચમચી તેલ લઈશુ પછી એમાં 1ટી ચમચી રાઈ એડ કરી વગાર કરીશુ, પછી એમાં બટાકું નાનું કટ કરી ફ્રાય કરીશુ, પછી એમાં પૌવા એડ કરીશુ પલાળેલા પછી એમાં મીઠું સ્વાદ મુજબ, 1 ટી ચમચી હળદર, 1/2ટી ચમચી ગરમ મસાલા, 1/2 લીંબુ, 1 ટી ચમચી ખાંડ નાખી બધું મિક્સ કરી ભેગું કરી લઈશુ.
- 2
પછી એક કડાઈ લઇ એમાં મગ ને મઠ વગારીસું તેમાં 1ટેબલ ચમચી તેલ લઈશુ, પછી એમાં રાઈ એડ કરીશુ પછી એમાં 1ટી ચમચી હીંગ એડ કરીશુ, પછી એમાં મગ ને મઠ એડ કરીશુ પછી એમાં 1ટી ચમચી હળદર, 1ટી ચમચી મરચું, 1/2 લીંબુ, મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, અને 1/2 લીંબુ એડ કરી બધું મિક્સ કરી ભેગું કરી હલાવી દઈશુ.
- 3
પછી ટામેટા અને ડુંગળી જીના સમારી લઈશુ અને ધાણા પણ સમારી લઈશુ, અને દહીંમા 2 ટેબલ ચમચી ખાંડ નાખી દહીં વલોવી લઈશુ.
- 4
પછી એક પ્લેટ લઈશુ એમાં પૌવા કાળીશુ, એના પર મગ ને મઠ મુકીશુ, પછી ધાણા મરચા ની ચટણી એડ કરીશુ, આબોળીયા ની ચટણી એડ કરીશુ, દહીં એડ કરીશુ, જીની સમારેલી ડુંગળી, ટામેટું એડ કરીશુ.
- 5
પછી એના પર સેવ ભભરાવીશુ, ધાણા ભભરાવીશુ તો આપડુ પુના મિસલ તયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુના મિસલ (puna misal recipe in Gujarati)
મારી મોટી બેન પાસે થી શીખી છું...#દહીં પૂના મીસળ ..પૌષ્ટિક વાનગી Mrs Viraj Prashant Vasavada -
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
#TT2#Week2Puna misal#Coopadgujrati#CookpadIndia પુના મિસલ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. તે ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર વાનગી છે. બનાવા માં એકદમ સેહલી અને ફટાફટ બની જાય છે. નાના બાળકો જો કઠોળ ના ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ સારી માત્રા માં હોઇ છે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. મેં અહીં મગ અને મઠ બન્ને નો ઉપયોગ કરીને પુના મિસલ બનાવ્યું છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો આ રીતે બનાવવાની. ચાલો જોઈએ તેને બનાવાની રીત... Janki K Mer -
પુના મીસળ(Puna Misal Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#Cookpadindia#Cookpadgujarati#Nutritionફણગાવેલા મગ અને મઠ પ્રોટીન થી ભરપૂર હોય છે. ફણગાવવાથી તેમા રહેલા પોષકતત્વોનુ પ્રમાણ વધે છે. ખાસ તો આયર્ન સુપાચ્ય બને છે એટલે લોહીમાં હિમોગ્લોબિન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય જળવાય તો રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટ થઇને સાંકડી-કડક થવાની સંભાવના ઘટે છે. નાના બાળકોના હાડકા અને સ્નાયુઓનો વિકાસ થઇ રહ્યો હોય ત્યારે સ્પ્રાઉટ્સથી ગ્રોથ માટે જરુરી પોષણ પણ મળે છે. પુના મિસળ બનાવવાથી હેલ્થ અને ટેસ્ટ બંને મળે છે. Neelam Patel -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#post 1#માઇઇબુક#post 20આજે આપડે ઘરે બનાવીશુ રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
આ રેસિપી બહુ સરળ છે હેલ્ધી પણ છે દાઇજસ્ટ પણ છે ને ઝડપ થી થઈ જાય છે #ફટાફટ Pina Mandaliya -
મમરાની ચટપટી(mamra ni chatpati recipe in Gujarati)
#માઇઇબુક#post 16આજે આપડે એકદમ નવી વાનગી બનાવીશુ ગુજરાતી સ્પેશ્યિલ જે બવ જ જલ્દી 10 મિનિટ મા બને જાય છે કોઈક વાર આપડે શુ બનાવું એ ના ખબર પડે તો આ એકદમ જલ્દી થી બની જાય એમ છે જે બધા ને ઘરે ખૂબ જ ભાવશે. Jaina Shah -
-
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે Chintal Kashiwala Shah -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
પુના મિશળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની સેવ ઉસળ જેમ બહુ પ્રખ્યાત છે તેમ પુના મિશળ પણ બહુ જાણીતું છે.આ એક વન પોટ મીલ છે. તે તમે બપોર ના જમવા માં કે સાંજ ના જમવા માં લઇ શકાય છે. તેમાં મગ ના વહીડા, બટાકા પૌવા, બટાકા નું શાક, ગ્રીન ચટણી બધું છે તેથી હેલ્થી છે. Arpita Shah -
-
-
-
ઘઉંના લોટના વેજિટેબલ કોન(vej cone recipe in Gujarati)
#માઇઇબુક#post 24##સુપરશેફ2#post 1આજે આપડે બનાવીશુ ઘઉંના લોટના વેજિટેબલ કોન બનાવીશુ મોસ્ટલી આપડે ફ્રેન્કી ને એમ બનાવીએ છે પણ મૈંદામાથી પણ મે આજે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને જલ્દી અને શરળ રીતે બની જાય અને જે ખાવામા, નાના છોકરાના નાસ્તામા અને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકીએ છે.આની એક વસ્તુ એ પણ છે કે તમે એને વધેલી રોટલીમા થી પણ બનાવી શકો છો. Jaina Shah -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
પુના મિસળ(puna misal recipe in gujarati)
વડોદરા નું જાણીતું કેફે કર્ણાટકનો મિસળ બહુ જ ફેમસ છે એમાં મેં જૈન બનાવવાનો ટ્રાય કર્યો છે Nipa Shah -
-
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
-
-
કોલ્હાપુરી મિસલ
#ઇબુક#day25મિસલ એ મહારાષ્ટ્ર નું ખુબ જ મનપસંદ ફૂડ છે...જે મહારાષ્ટ્ર માં ત્યા ના ટ્રેડીશનલ ઘાટી મસાલા નાખી બનાવા માં આવે છે.. જે સ્વાદ માં સ્પાઇસી હોઈ છે.. મહારાષ્ટ્ર નું ફૂડ તેના સ્પાઇસ માટે જાણીતું છે... ત્યા નો ટ્રેડીશનલ ગોડા(ઘાટી )મસાલો એ બઉ જ બધા સ્પાઈસીસ ભેગા કરી ત્યા ની સ્પેશ્યલ ઘાટી માં દળવા માં આવે છે અને એ જ મસાલા ઘ્વારા મિસલ નો સ્વાદ 4 ગણો વધી જઈ ખુબ જ સરસ ફ્લેવર આવે છે... Juhi Maurya -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (8)