મોહનથાળ (Mohanthaal recipe in gujarati)

Smita Suba @cook_20739683
મોહનથાળ (Mohanthaal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી સામગ્રી ભેગી કરવી. કડાઈમાં ઘી મુકી લોટને ધીમે તાપે શેકવો. વચે દુધ બબે ચમચી નાખતા જવુ
- 2
કડાઈ મા ખાંડ નાખી ડુબે તેટલું પાણી નાખી ચાસણી મુકવી. લોટમા દુધ નાખતા જવાથી કણીયુ પડશે
- 3
હવે બદામી કલરનો લોટ થશે. બધુ દુધ ધીમે ધીમે નાખવુ ઠરે પછી ઇલાયચી નાખી ચાસણી નાખી કડાઈમાં જ ઠરવા દેવો ને બદામથી ગાર્નિશ કરવો.
- 4
નહી ધાબો કે નહી ચાળવાની ઝંઝટ. તુરંત બનતી સામગ્રી. મગસ અડદિયા પણ આરીતે બહુ ટેસ્ટી થાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13205088










ટિપ્પણીઓ (8)