જેલી બિસ્કિટ રોલ(jelly biscuit roll Recipe in gujarati)

Krishna Hiral Bodar @cook_22735245
જેલી બિસ્કિટ રોલ(jelly biscuit roll Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ માથી ક્રીમ કાઢી લો. પછી બાઉલ મા ક્રિમ, કોપરું, અને બદામ પિસ્તા ની કતરણ મિક્સ કરી રોલ વાળી લો
- 2
હવે બિસ્કિટ ને મિક્સર જાર મા ક્રશ કરી લો પછી ભુકા મા દૂધ નાખી લુઓ વાળી લો. લોઆ ને પ્લાસ્ટિક કોથળી ઉપર ઘી લાગવી ગોળ વણી તેમા રોલ મૂકી વાળી લો.
- 3
રોલ ને 1 કલાક માટે ફ્રિઝર મા સેટ થવા મુકો ત્યાર બાદ તેના નાના નાના રોલ ત્યાર કટ કરી લો. ત્યાર છે જેલી બિસ્કિટ રોલ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220235











ટિપ્પણીઓ