રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા મીઠું, લાલ મરચુ ને ધાણા નો પાઉડર ઉમેરી પાણી નાંખી પકોડા ના ખીરા જેવું ખીરું બનાવવું
- 2
પનીર ના ચોરસ કટકા કરી વચ્ચે થી કાપી તેમાં ચાટ મસાલો લગાવી પાછા બંધ કરી ચણા ના ખીરા મા ડુબાડી ગરમ તેલ મા તળી લેવા. ગેસ મધ્યમ આંચ પર રાખવો
- 3
નોંધ:- પનીર ને કપડા મા ૧-૨ મિનિટ લપેટી પછી ચોરસ કટકા કરવા. એનાથી તેલ ઓછું વપરાશે.
- 4
વરસાદ મા ગરમ-ગરમ પનીર પકોડા બનાવો નાના- મોટા બધા જ ખૂશ થઇ જશે😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા-પનીર ના સ્ટફ પરાઠા(bataka paneer stuff parotha recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
પનીર પકોડા (Paneer Pakoda Recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૯#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા(paneer tikka recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#માઇપોસ્ટ17 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
પનીર ચીઝ લાજવાબ
#સુપરશેફ૧#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧#માઈ ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ#જુલાઈ Riya Gandhi Doshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13221690
ટિપ્પણીઓ