કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી ફરસાણ ખાંડવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી ફરસાણ ખાંડવી

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ2
#post2

#સુપરશેફ2
#post2

વધુ વાંચો

ગુજરાતી ફરસાણ ખાંડવી

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ2
#post2

#સુપરશેફ2
#post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદર-વીસ મિનિટ
બે વ્યક્તિ
  • ૧ નાની વાટકીચણાનો ઝીણો લોટ
  • ૩ વાટકીછાશ
  • 1/4 ચમચી હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી સફેદ તલ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચીતેલ
  • થોડી કોથમીર અને ટોપરાનું છીણ ખમણ ગાર્નીશિંગ માટે
  • રાઈ અને લીમડો વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદર-વીસ મિનિટ
  1. 1

    બધી સામગ્રીઓ સાથે લઈ લેવી એક મોટા બાઉલમાં છાશ અને લોટ તેમજ આદુ-મરચાની પેસ્ટ મીઠું અને હળદર નાંખી બલેન્ડર મારી દેવી જેથી કોઈપણ ગાઠા રહે નહીં. હવે તેને ગળણી ની મદદ થી ગાળી એક મોટા લોયામાં લઈ લો.

    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફટાફટ ચલાવવા માંડયું જેથી લોટ નીચે ચોંટે નહીં એકદમ ઘાટો થઈ જાય પછી થાળી પર ઉંધી સાઈડ પાથરી દેવું. ફટાફટ પાથરતા જવું નહીં તો લોટ માં ગઠ્ઠા પળી જશે. 15 20 મિનિટ પછી ઠંડુ થાય પછી તેના પર કાપા પાડી અને રોલ વાળી લેવા.

    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના પર ટોપરાનું ખમણ અને કોથમીર છાંટી દેવી. તેલ ગરમ કરી રાઈ લીમડો અને તલનો વઘાર કરો. આ વઘારને ખાંડવી પર રેડી દેવો.તો તૈયાર છે એકદમ સોફ્ટ અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી સુપર ટેસ્ટી ખાંડવી.

    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી ફરસાણ ખાંડવી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર July 20, 2020 14:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફરસાણ Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
  2. દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
  3. હાંડવો (Handvo recipe in Gujarati)
  4. ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
  5. ચકરી (Chakri Recipe In Gujarati)
  1. જામનગરના સ્પેશિયલ ઘૂઘરા
  2. દાળ વડા
  3. ચકરી (Chakri Recipe In Gujarati)
  4. ટામેટાં ના ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13222576
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close