દાલ પકવાન(dal pakvan recipe in Gujarati L

Deepahindocha @cook_20651740
Hi friends કેમ છો મેં આજે મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ પ્રિય એવા દાલ પકવાન બનાવ્યા તો તમે પણ ટ્રાય કરજો
#સુપરશેફ ૨
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati L
Hi friends કેમ છો મેં આજે મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ પ્રિય એવા દાલ પકવાન બનાવ્યા તો તમે પણ ટ્રાય કરજો
#સુપરશેફ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પકવાન બનાવવા માટે મેંદા નો લોટ લો તેમાં અજમો મીઠું અને તેલ ઉમેરો હવે લોટ બાંધી લો.
- 2
હવે રોટલી થી થોડા મોટા પકવાન વણી લો
- 3
ત્યાર બાદ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં તળી લો.
- 4
હવે દાળ બનાવવા માટે ચણાની દાળ ને બાફી લો. ત્યાર બાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હીંગ અને મરચું નાખી વધાર કરો. હવે બાફેલી દાળ ઉમેરી બધો મસાલો કરો.
- 5
દાલ સર્વ કરવા ટાઈમે ડુંગળી અને ધાણાભાજી ઉપર થી છાંટી દો તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ પકવાન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13223778

ટિપ્પણીઓ