ગારલીક ટ્વીસ્ટર (garlic twister Recipe in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
ગારલીક ટ્વીસ્ટર (garlic twister Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ મા મીઠું,બટર, એકટીવેટ યીસ્ટ,પાલક પ્યુરી જરૂર મુજબ ઉમેરી લોટ બાનધી 2 કલાક રેસ્ટ આપો.અને ફુલી જાય પછી ચોરસ અથવા ગોળ રોટલા જેવ વણી તેના પર તેલ થી બ્રશ કરો.પછી તેના પર
- 2
લસણ,મીઠું, ચીલીફ્લેકસ, ઓરેગાનો,મરી ભભરાવો, અને અડધા ભાગ ને બીજા ભાગ પર ક ર કરી સાઈડ કટ કરી લો
- 3
પછી લામબી પટી કાપી તેને ટવીસ્ટ કરો.
- 4
પછી બેકકરો.20 મીનીટ પ્રીહીટેડ ઓવન અથવા કડાઈમાં,
- 5
પછી ઉપર થી બટર થી બ્રશ કરી ચા કે કોફી સાથે સર્વ કરો.તૈયાર છે ગારલીક ટ્વીસ્ટર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13223977
















ટિપ્પણીઓ