રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)

Riddhi Ankit Kamani @cook_20102359
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી ને વચ્ચે થી કાપી લો અને તેના 2 ભાગ પાડો. હવે એક ભાગ ના બંને છેડા જોડી કોન જેવો આકાર આપી દો. જોડાણ પર ટુથપીક લગાવી દો જેથી ખુલે નહી. હવે કોન ના મોલ્ડ પર લગાવી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો. કોન તૈયાર છે.
- 2
ગરમા ગરમ ભાજી બનાવી લો. કોન મા ભાજી પછી બીજી બધી વસ્તુઓ નુ તમારા સ્વાદ મુજબ ભરી ને ગરમ ગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13224136



ટિપ્પણીઓ