કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી રસમલાઈ(faraali rasmalai recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી રસમલાઈ(faraali rasmalai recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી રસમલાઈ(faraali rasmalai recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

#માઇઇબુક પોસ્ટ22
#ઉપવાસ

#માઇઇબુક પોસ્ટ22
#ઉપવાસ

વધુ વાંચો

ફરાળી રસમલાઈ(faraali rasmalai recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

#માઇઇબુક પોસ્ટ22
#ઉપવાસ

#માઇઇબુક પોસ્ટ22
#ઉપવાસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • રસમલાઈ માટે
  • 1/2 લિટરગાય નું દુધ
  • 1 ચમચીવિનેગર અને 2 ચમચી પાણી નું મિશ્રણ
  • 1/2 કપખાંડ
  • 2 કપપાણી
  • 1ઇલાયચી આખી જ
  • રબડી માટે
  • 1/2 લિટરફુલ ફેટ દુધ
  • 1/2 કપમલાઈ
  • 3 ચમચીખાંડ
  • 1 ચમચીરોઝ સીરપ
  • થોડાડ્રાયફ્રુટસ
  • ગુલાબ અને ખાંડ બાઉલ સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગાય ના દુધ ને ગરમ કરી ઠંડુ કરી મલાઈ કાઢી લો. હવે એક ઉભરો આવે તેટલું ગરમ કરવું. પછી થોડું થોડું કરી ને વિનેગર અને પાણી નું મિશ્રણ ઉમેરવુ અને દુધ ને જાતે જ ફાટવા દો..

  2. 2

    ત્યારબાદ હળવે હાથે હલાવી બધુ જ પનીર છુટુ પડે એટલે મલમલ ના કપડાં માથી ગાળી લો અને તેને તરત જ ઠંડા પાણીથી ધોઇ લો અને બધુંજ પાણી નિતારી લો.

  3. 3

    પનીર ને એક મોટા વાસણ મા લઈ હાથેથી ખુબ જ મસડી લો. બધુ જ બરાબર મિક્સ થઈ જવુ જોઈએ. ત્યારબાદ તેમાંથી નાના લુઆ લઈ ખુબ જ મસડી મસડી ને રસમલાઈ વાળી લો.

  4. 4

    એક વાસણ મા ખાંડ અને પાણી લઈ ખાંડ ઓગળે તેટલું ગરમ કરી તેમાં બનાવેલ રસ મલાઈ ઉમેરી 10 મિનિટ સુધી પકાવુ. પછી તરત જ ઠંડા બરફના પાણીમાં રસમલાઈ કાઢી લો.

  5. 5

    રબડી માટે દૂધ અને મલાઈ ગરમ કરવું. એક ઉભરો આવે ત્યારબાદ ધીમા તાપે ઉકળવા દેવું. સતત હલાવતા રહેવું અને મલાઈ બને એ ઉમેરતું જવુ. ઘટ્ટ થાય ત્યાં સુધી રાખવું.

  6. 6

    ત્યારબાદ ખાંડ, ડ્રાયફ્રુટસ નો ભુકો, ઇલાયચી પાઉડર ઉમેરો. ત્યાર બાદ તેમાં બનાવેલ રસ મલાઈ અને રોઝ સીરપ ઉમેરી હળવા હાથે હલાવી 1 મિનિટ થવા દો.

  7. 7

    ઠંડૂ થાય એટલે 7-8 કલાક ફ્રીજ માં ઠંડુ કરી સવૅ કરવુ. અહી ખાંડ બાઉલ મા સવૅ કરેલ છે. જે પણ મે જાતે જ બનાવેલ છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર July 27, 2020 17:43
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Jolly Shah
Jolly Shah @cook_18521075
July 29, 2020 07:46
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસમલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  3. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
  1. સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
  2. દૂધી નો હલવો (dudhi halvo recipe in Gujarati)
  3. ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
  4. ચીઝ પોટેટો બોલસ (Cheese potato balls recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282310
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close