ફરાળી પીઝા

#ઉપવાસ #ફરાળીપીઝા પીઝા નુ નામ પડે એટલે મારા થી તો રહેવાય નહી પણ શુ કરુ શ્રાવણ મહિનો છે ઉપવાસ એકટાણા હોય પીઝા કેમ ખાવા પણ હવે તમે પણ ખાઈ શકો એવા ફરાળી પીઝા મે બનાવ્યા ચોક્કસ ભાવશે
ફરાળી પીઝા
#ઉપવાસ #ફરાળીપીઝા પીઝા નુ નામ પડે એટલે મારા થી તો રહેવાય નહી પણ શુ કરુ શ્રાવણ મહિનો છે ઉપવાસ એકટાણા હોય પીઝા કેમ ખાવા પણ હવે તમે પણ ખાઈ શકો એવા ફરાળી પીઝા મે બનાવ્યા ચોક્કસ ભાવશે
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા નો લોટ, મોરૈયા નોલોટ, સાબુદાણા નો લોટ લઈ તેમા મિલ્ક પાઉડર,મીઠુ, ખાંડ ઈનો જરુર મુજબ પાણી નાખી લોટ બાંધવો લોટને ૧૫ મિનિટ રેસ્ટ આપવો
- 2
હવે લોટ માથી લુવા બનાવવા ૩ બનશે તેને નોનસ્ટીક તવા પર હાથ થી ફેલાવી દેવુ રોટલો બનાવવો હવે પીઝા બેઝ પર કાટા ચમચી વડે કાણા પાડવા જેથી પીઝા બેઝ ફુલે નહી ટામેટાં લાલ મરચા ની ચટણી બનાવવી
- 3
તેના પર ફરાળી ચટણી લગાવવી લાલ મરચા મીઠુ નાખી ચીઝ નાખી ઉપર થોડુ ચીલી ફ્લેક્સ નાખી પીઝા ને પ્રિહીટ માઈક્રોમા ૮ મિનિટ બેક કરવુ
- 4
પીઝા ને ટામેટાં ની ચટણી સાથે સર્વ કરવુ તૈયાર છે શ્રાવણ શ્પેસ્યલ ફરાળી પીઝા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ