જીરા રાઈસ

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#માઇઇબુક
#પોસ્ટ૨૬
રાઈસ વગર તો જમવાની થાળી જ અધૂરી લાગે છે. રાઈસ આપણે લગભગ રોજ દાળ સાથે કરતા જ હોઈએ છીએ. પરંતુ રાઈસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને જીરૂની મદદથી વઘાર કરીએ તો ખૂબ સારા બને છે જીરા રાઈસ એમજ કર્ડ સાથે પણ ટેસ્ટી લાગે છે.

જીરા રાઈસ

#માઇઇબુક
#પોસ્ટ૨૬
રાઈસ વગર તો જમવાની થાળી જ અધૂરી લાગે છે. રાઈસ આપણે લગભગ રોજ દાળ સાથે કરતા જ હોઈએ છીએ. પરંતુ રાઈસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને જીરૂની મદદથી વઘાર કરીએ તો ખૂબ સારા બને છે જીરા રાઈસ એમજ કર્ડ સાથે પણ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 ચમચીઆખું જીરૂ
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને બે પાણી વડે સારી રીતે ધોઈને એક તપેલીમાં ૨ કપ પાણી અને એક કપ ચોખા અને મીઠું ઉમેરી મધ્યમ તાપે થવા દેવા ચોખા ચડી જાય એટલે તેને એક ચારણી વડે ઓસાવિ લેવા એટલે કે ભાતનું વધારાનું પાણી કાઢી લેવું. ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેલ આવી જાય એટલે જીરું નાખી ભાત ઉમેરી હળવા હાથે હલાવી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી તેને દાલ ફ્રાય, દાલ તડકા કે તમને પસંદ હોય તે શાક સાથે અથવા તો ખાલી કાર્ડ સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

ટિપ્પણીઓ

Similar Recipes