સેઝવાન મન્ચુરિયન રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોખંડ ની કડાઈ માં તેલ મૂકી સૂકાં લાલ મરચાં અને બધાં શાકભાજી,આદું મરચાં પેસ્ટ,
લસણસમારેલું,સેઝવાન સોસ,ટમેટાં સોસ,લાલ અને લીલો ચીલી સોસ અને રોજિંદા મસાલા નાખી 2 મિનિટ ચડવા દો,ગેસ નો તાપ ફુલ રાખો. જરૂર પડે તો થોડું પાણી નાખો. - 2
2 મિનિટ પછી મન્ચુરિયન અને મીઠું નાખી બાફેલા ભાત એડ કરો.(ભાત ને 80% જ બાફવા).ત્યારબાદ તેમાં લાલમરચું પાઉડર અને થોડો લાલ ફૂડ કલર નાખી થોડું કૂક કરો.થોડી બળવા ની ઈફેક્ટ આવે એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સોફ્ટડ્રિન્ક સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
સેઝવાન નૂડલ્સ વિથ મન્ચુરિયન (Schezwan Noodles With Manchurian Recipe In Gujarati)
વરસાદ પડતો હોય ત્યારે ચાઇનીઝ ખાવાની મજા પડી જય... વડી ઝટપટ બની પણ જય.. જો કે શિયાળા માં લીલી ડુંગળી, ગાજર, બધું મસ્ત મળતું હોય ત્યારે બનાવા ની વધુ મજા આવે...😊 Noopur Alok Vaishnav -
-
-
-
-
મન્ચુરિયન વિથ ફ્રાય રાઈસ(manchurin with fried rice recipe in gujarati)
#સુપર શેફ#week 4#માઇઇબુક posts 30 Nipa Parin Mehta -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
-
-
-
-
-
-
-
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303404
ટિપ્પણીઓ