સેઝવાન નુડલસ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં ગરમ પાણી કરવા મુકો પાણી ગરમ થાય એટલે મીઠું એક ચમચી તેલ નાખો નુડલ્સ નાખી બોઈલ કરો
- 2
એક પેન માં તેલ મૂકી ડુંગળી લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી કોબી કેપ્સિકમ લીલી ડુંગળી ગાજર નાખી 5મિનિટ થવા દયો
- 3
હલાવી સેઝવાન ચટણી સોયા સોસ ચીલી સોસ ટોમેટો કેચપ નાખી હલાવી નુડલ્સ નાખી એક દમ ફ્રાય કરી લેવા તૈયાર છે સેઝવાન નુડલ્સ 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303623




ટિપ્પણીઓ