ઘટકો

  1. 2મોટા બટાકા
  2. 2 કપમેથી સમારેલી
  3. 1ઓનિઓન ચોપ્પડ
  4. 1/2ટોમેટો ચોપ્પડ
  5. 1.5 ટીસ્પૂનગાર્લિક પેસ્ટ
  6. સોલ્ટ
  7. ઓઇલ
  8. 1.5 ટીસ્પૂનગરમ મસાલો
  9. હળદર
  10. લાલ મરચું પાઉડર
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માં ઓઇલ મૂકી એમાં જીરું, ડુંગળી, લસણ ની પેસ્ટ ફ્રાઈ કરો. તેમાં સમારેલા બટાકા એડ કરો. બટાકા ને તેલ માં સતળાવા દેવા

  2. 2

    હવે એમાં મીઠુ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો નાખી મિક્સ કરો. હવે મેથી ની ભાજી એડ કરી થોડું પાણી ઉમેરી 2 વીસલ વગાડી શાક ને સેટ થવા દો.

  3. 3

    તૈયાર છે આલુ મેથી સબ્જી, સબ્જી ને પરાઠા સાથે અથવા તો રોટલી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mrs. Kinjal Paritosh Parmar
પર
Junagadh
Not yet a Master Chef but my cooking shrink my husband's clothes ! 😎
વધુ વાંચો

Similar Recipes