Tomato સાંભાર

Riddhi Ankit Kamani @cook_20102359
Tomato સાંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ધોઈ કુકર મા ટામેટાં અને બટાકા સાથે મીઠુ નાખીને બાફી લો. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ હિંગ હળદર નાખી લિમડા ના પતા નાખી હલાવી લો. ડુંગળી આદુ મરચાં નાખી મિક્સ કરી લો.
- 2
ડુંગળી ચળી જાય એટલે બાફેલી દાળ ને જેરી ને ઉમેરી હલાવી લો.સાંભાર મસાલો અને સ્વાદ મુજબ મીઠુ નાખી દો. ઊકળી જાય એટલે લીંબુ નો રસ નાખી દો. હલાવી લો. ગરમ ગરમ સર્વ કરો. અહિં ઈનસ્ટન્ટ રવા ઈડલી સાથે સર્વ કરેલુ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13304325








ટિપ્પણીઓ