દહીંવડા(dahivada recipe in gujarati)

નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને બન્ને દાળને ૭ કલાક માટે ગરમ પાણી માં પલાળવા. ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી લેવું. અને મિક્સીમાં ક્રશ કરી લો. પછી તેને ૧ કલાક માટે રહેવા દો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને સાજીના ફૂલ નાખી હલાવવું. અને મિડિયમ આંચ પર તળી લેવા.(વડા તળિયે ત્યારે હલાવતા રહેવું જેથી તેમાં જાળી પડશે.)
- 2
તળેલા વડાને ૩-૪ મિનિટ માટે એમ જ રેહવા દેવા પછી પાણી માં પલાળવા. (તરત પાણીમાં નાખવાથી વચ્ચે કાચા રહી જાય છે.) પછી મોળા દહીં માં દળેલી ખાંડ નાખીને જેરણીથી વલોવવુ. તેમાં થોડું મીઠું પણ ઉમેરવું.
- 3
હવે પલાળેલી વડા ને એક પ્લેટમાં ગોઠવો. તેની પર તૈયાર કરેલું દહીં નાખવું. પછી તેના ઉપર સેકીને પિસેલુ જીરું, ધાણાજીરું, મરચાની ચટણી, ગરમ મસાલો,ઝીણી સેવ, મસાલા બી, કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી નાખી ગાર્નિશ કરવું. તૈયાર છે આપણાં ટેસ્ટી દહીંવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
દહીંવડા
#માઇઇબુક #સુપરશેફ 2Post 2ચોમાસાની ઋતુમાં બધાને ખૂબ જ ભાવશે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી 😍😍. VAISHALI KHAKHRIYA. -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
ત્રિરંગી દહીં વડા (Tri Color Dahivada Recipe In Gujarati)
#TR#SJR ત્રણ કલરના ધાન્ય માંથી આ વાનગી મેં બનાવી છે...મસૂર દાળ, ચોખા, લીલી મગ દાળ પલાળી, પીસી, દહીં વડા બનાવ્યા છે...કેસરી, સફેદ અને લીલો કલર ...જય હિન્દ...🇮🇳🙏 Sudha Banjara Vasani -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડઆ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે. Sachi Sanket Naik -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
-
ઝીરો ઓઇલ દહીંવડા સાથે સ્પેશિયલ મસાલો
ઝીરો ઓઇલ દહીં વડા#RB1 મારા ઘરમાં બધા જ લોકોને પસંદ છે Jayshree Jethi -
-
-
-
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
-
મલ્ટીગ્રેઇન દહીંવડા (Multigrain dahi wada in gujrati)
#વીકમીલ1#સ્પાઈસી#સ્નેક્સ સામાન્ય રીતે આપણે દહીં વડા અડદની દાળના બનાવતા હોઈએ છીએ . પણ આજે મેં કંઈક અલગ ટ્રાય કરેલ છે. આ દહીવડામાં મેં અડદની દાળ, મગ ની છડી દાળ, મગની ફોતરા દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ નો ઉપયોગ કર્યો છે. બીજું ખાસ એ છે કે આમાં દાળને વધારે પલાળવા ની જરૂર નથી આ તમે એક કે બે કલાક પલાળી ને પણ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રેસિપી.......... Khyati Joshi Trivedi -
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
#ડિનરઆ લોકડાઉનમાં મર્યાદિત વસ્તુઓ માં થી બનતી એક પૌષ્ટિક વાનગી... Hetal Poonjani -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#week4વિધિ માંકડમારા ઘર ના તમામ સભ્યો ને ભાવતી વાનગી.... Vidhi Mankad
More Recipes
ટિપ્પણીઓ