કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#સુપરશેફ4

#સુપરશેફ4

વધુ વાંચો

જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#સુપરશેફ4

#સુપરશેફ4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25મિનિટ
3વ્યક્તિ
  1. *દાળ બનાવવા માટે
  2. 2 કપતુવેર દાળ
  3. 1ટમેટુ
  4. 1સૂકું લાલ મરચું
  5. 1લીલુ મરચું
  6. જરૂર પ્રમાણે પાણી
  7. દાળ તડકા બનાવવા માટે
  8. 2 ટેબલ સ્પૂનતેલ
  9. 1 ચમચીજીરૂ
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીઆદુનું છીણ
  12. 1 ચમચીલસણની પેસ્ટ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 2સુકા લાલ મરચા
  15. 1મોટો કાંદો ચોપ કરેલ
  16. જરૂર પ્રમાણે મીઠું
  17. 1/2 ચમચીધાણાજીરૂ
  18. 1/2 ગ્લાસપાણી
  19. *તડકા માટે
  20. 11/2 ટેબલ સ્પૂનતેલ
  21. 1/4 ચમચીજીરૂ
  22. ચપટીહિંગ
  23. 2સૂકા લાલ મરચાં
  24. 1/2કાશ્મીરી લાલ મરચું
  25. *જીરા રાઈસ બનાવવા માટે
  26. 21/2 કપસુરતી રાઇસ
  27. જરૂર મુજબ પાણી
  28. 2 ટેબલ સ્પૂનઘી
  29. 1જીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને ટામેટું અને લીલુંમરચું નાખીને પ્રેશરકુકરમાં ચારથી પાંચ whistle કરી બાફી લો.

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી જીરુ હિંગ લાલ સૂકા મરચાં હળદર પાઉડર અને આદુ-લસણનું છીણએડ કરો.

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ચોપ કરેલો કાંદો ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું એડ કરો અને બધુ મિક્સ કરી ચડવા દો

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળમાં બફેલો ટમેટૂ સૂકું લાલ મરચું અને લીલું મરચું આ બધાને પેસ્ટ કરી લો અને તે પણ એડ કરો

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ બાફેલી દાળ એડ કરીને અડધો ગ્લાસ પાણી ઉમેરી ચડવા દો.

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દાળ બરોબર ચડે એટલે તડકા માટે તેલ ગરમ કરી તેની અંદર આખું જીરૂ ચપટી હિંગ સૂકું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો અને દાળમાં તડકો એડ કરો

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તડકો ઉમેરી દાળ રેડી છે

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પ્રેશર કુકરમાં ઘીને ગરમ કરી જીરુ રાઈસ અને જરૂર પ્રમાણે પાણી એડ કરો અને ધીમા ગેસ પર ત્રણ વિશલ કરી લો.

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    જીરા રાઈસ દાલ ફ્રાય

    જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર July 31, 2020 16:33
Vadodra

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
July 31, 2020 17:01
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
  2. હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
  3. દાલ બાટી(dalbaati recipe in gujarati)
  4. ફરાળી મસાલા ઇડલી(farari masala idli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313314
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close