દાલ બાટી(dalbaati recipe in gujarati)

Ena Joshi @cook_22352322
દાલ બાટી(dalbaati recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ગેસ પર તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીમડો મરચાં લસણ ડુંગળી ટામેટાં અને લીમદો બધું નાખી બરાબર મિક્સ કરો થીડીવર પકાવો. પછી તેમાં બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
થોડું પાણી નાખી તેને ઉકળવા દો. થઈ જાય પછી તેમાં કોથમીર નાખી ગાર્નિશ કરો.
- 3
બાટી બનાવવા માટે...... એક વાસણ માં લોટ લઈ તેમાં મીઠું, અજમો અને તેલ નું મોણ નાખી પાણી થી ભાખરી જેવો લોટ બાંધો.
- 4
હવે તેને ઓવન માં પાચ થી સાત મીનીટ માટે તેને શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બાટી. તેને દાળ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા ની ટેસ્ટી દાળ(chana tasty dal recipe in Gujarati)
Chana ni dal recipe in Gujarati# super chef 4 Ena Joshi -
-
-
-
ચટ પટી 🌽 કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
Corn chat recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge#NC Ena Joshi -
-
-
-
🌽 કોર્ન ફ્લોર મિક્સ વેજ ચીલા(corn mix veg chilla recipe in Gujarati)
Corn flour mix veg chila recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge Ena Joshi -
સોલટેડ બિસ્કીટ ભાખરી(salted biscute recipe in Gujarati)
Solted biscit bhakhri recipe in Gujarati#goldenapron3#super shef week 2 Ena Joshi -
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
દૂધી નાં ચટ પટા પરોઠાં(dudhi na parotha recipe in Gujarati)
Dhoodhi na parotha recipe in Gujarati# goldenapron3#super chef 2 Ena Joshi -
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
-
સ્વીટ કોર્ન ચીઝ મસાલા(sweet corn cheese masala recipe in Gujarati)
American sweet Korn chess masalaRecipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
બટર મસાલા પોપ 🌽 કોર્ન(butter popcorn recipe in Gujarati)
Batar masala popcorn recipe in GujaratiWeek 3 super chef challenge Ena Joshi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MBR5 વિન્ટર માં તો ગરમ ને ચટપટુ ખાવાની ને ખવડાવવા ની મજા. હમણાં જ દાલબાટી ની લીંક મુકાઈ બધાં ની ખુબ સરસ ને સ્વાદિષ્ટ વાનગી જોઈ મે પણ બનાવી ખાસ રાજસ્થાન ની દાલબાટી ની મોજ અહીં કુકપેડ મા માણીએ. HEMA OZA -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_ Gujarati#cookpad#DR#Dal recipe#30mins Parul Patel -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313113
ટિપ્પણીઓ (4)