કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ કચોરી(dal kachori recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ કચોરી(dal kachori recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ કચોરી(dal kachori recipe in gujarati)

Neha
Neha @Gopipithadia
Junagadh

#સુપરશેફ૪

#સુપરશેફ૪

વધુ વાંચો

દાળ કચોરી(dal kachori recipe in gujarati)

Neha
Neha @Gopipithadia
Junagadh

#સુપરશેફ૪

#સુપરશેફ૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપતુવેર દાળ
  • પાણી
  • મીઠું
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • તજ,લવિંગ,લીમડો,મેથીના કુરિયા, બાદીયા
  • ૨સુકા મરચા
  • ૨ ચમચીતેલ
  • ટુકડોઆદુ નો
  • ૧લીલુ મરચું
  • ૧ટમેટું
  • (કચોરી માટે)
  • ૧બાઉલ ઘઉંનો લોટ
  • ૨ ચમચીચણા નો લોટ
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું, અજમા
  • ૩ નંગબટેટા
  • મરચું પાઉડર, મીઠું
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • કોથમીર, દાડમ ના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં દાળ ને ગરમ પાણીમાં ઘોઇ ને કુકર માં ૩ થી ૪ સીટી કરી બાફી લો. હવે એક તપેલીમાં લઇ ક્શ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ખાંડ લીંબુનો રસ ટામેટાં મરચા આદુ નાખી ને ઘીમા તાપે ઉકાળવા દો.

  2. 2

    હવે કચોરી માટે ઘઉં નો અને ચણા નો લોટ લઈ તેમાં મીઠું અજમો નાખી મૂડીયમ લોટ બાંધવો. હવે બટેટા ને બાફી લો અને તેને ઠંડા પડવા દો. ત્યારબાદ તેને મેશ કરી તેમાં મીઠું મરચું હળદર ખાંડ લીંબુનો રસ ગરમ મસાલો આદુ મરચા ની પેસ્ટ કોથમીર દાડમના દાણા નાખી ને સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    હવે લોટ માંથી લુવા કરી તેમાંથી નાની પૂરી વણો તેમાં તૈયાર કરેલા સ્ટફિંગ માંથી ગોળી વાળી પૂરી પર મુકી ને કચોરી નો સેપ આપો. આ રીતે બઘા કચોરી તૈયાર કરી લો. હવે તેને ગેસ ફાસ્ટ કરી ઉકળતી દાળમાં નાખી દો. હવે એક વઘારીયા માં તેલ મુકી તેમાં રાઈ હિંગ જીરું મેથીના કુરિયા લીમડો તજ લવિંગ બાદીયા નાખીને વઘાર કરી લો અને તેને દાળ માં એડ કરી લો. તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. આ દાળ કચોરી એમ જ ખાઇ શકાય છે.

    દાળ કચોરી(dal kachori recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha
Neha @Gopipithadia
પર August 01, 2020 06:39
Junagadh

ટિપ્પણીઓ (2)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
August 01, 2020 09:08
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  4. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. મગ દાળની કુલ્ફી (mung dal kulfi recipe in gujarati)
  2. રાઈસ ચીઝ બૉલ(rice cheese balls recipe in gujarati)
  3. પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
  4. મગ ની દાળ ના ભજીયા(mung dal na bhajiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13317032
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close