કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

# સાતમ,

# સાતમ,

વધુ વાંચો

દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

# સાતમ,

# સાતમ,

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  • ૫૦૦ ગ્રામ ભીંડા
  • ૧મોટી ડુંગળી
  • ૩ નંગટામેટા
  • ૫ ચમચીદહીં
  • ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ ચમચીજીરુ
  • જરૂરિયાત મુજબ તેલ
  • પાણી
  • જરૂરિયાત મુજબ મીઠું
  • ૧ મોટી ચમચીકોથમીર
  • ૩ નંગમીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને સારી રીતે ધોઈ લેવા અને સ્વસ્થ કપડા વડે સાફ કરી લેવા હવે ભીંડાને સમારી લેવા ભીંડા નો ઉપર નો અને નીચેનો ભાગ કાઢી નાખો ભીંડા ના બે ભાગ કરવા એ જ રીતે બધા જ ભીંડા બે ભાગ કરીને કાપી લેવા.એક ભીંડા માથી બે ભાગ કરવા.

    દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ઊંડી કડાઈ તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યારબાદ એમાં ભીંડા નાખવા અને ભીંડા ને તેલ માં ૨ થી ૩ મીનીટ ફ્રાય કરી લેવા ભીંડા ફાય થેય જાય પછી ભીંડા ને એક પ્લેટમાં કાઢી લો.

    દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી જીરું અને કઢી પત્તા નાખવા.પછી એમાં ઝીણી કાપેલી ડુંગળી નાખવી ડુંગળી નો કલર થોડો લાલ થઇ જાય પછી એમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી બરાબર હલાવી લેવું.

  4. 4

    ત્યારબાદ એમાં ટામેટા ની પ્યુરી નાખો હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો, હીંગ, ધાણા જીરું, મીઠું આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું. અને આને ૨ થી ૩ મીનીટ સુધી થવા દેવું.પછી એમાં દહીં ને ફેટી ને નાખી દેવું.

  5. 5

    ત્યારબાદ એમાં ફાય કરેલા ભીંડા નાખવા અને બધું બરાબર મિક્સ કરી લેવું.હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર હલાવી લેવું અને ઢાંકી ને ૫ થી ૭ મીનીટ સુધી થવા દેવું.

  6. 6

    પછી સાક તૈયાર થઈ જાય પછી એક ડિશમાં કાઢી લેવું.અને ઉપર થી કોથમીર નાખીને સર્વ કરવું.

  7. 7

    આપણૂં દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક તૈયાર છે.એને રોટલી કે પછી પ્લેન રાઈસ સાથે ખાય શકીએ છીએ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર August 08, 2020 19:18
Mumbai

ટિપ્પણીઓ (4)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
August 09, 2020 05:52
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં ભીંડા ગ્રેવી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  4. ધુધની (Ghughni)
  5. કાજુ મટર પનીર
  1. ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati)
  2. ચણાદાળ ચાટ(chana dal chaat recipe in gujarati)
  3. ફાફડા(fafada recipe in gujarati)
  4. દહીં થેપલા (dahi thepla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13375742
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close