કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુખડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુખડી રેસીપી મુખ્ય ફોટો

સુખડી

Dave rita
Dave rita @cook_24425240

#સાતમ

#સાતમ

વધુ વાંચો

સુખડી

Dave rita
Dave rita @cook_24425240

#સાતમ

#સાતમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો ઘંઉનો લોટ(ઘંઉનો જીીણો લોટ)
  • 1વાટકો ગોળ
  • 1વાટકો ઘી
  • 5 નંગકાજુ
  • 5 નંગબદામ
  • 2 નાની ચમચીસૂંઠ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લોટ ચાળી લેવો પછી ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક તપેલુ મુકી તપેલા મા ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી દેવો.લોટ આછો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવો.

    સુખડી રેસીપી સ્ટેપ1ફોટો
    સુખડી રેસીપી સ્ટેપ1ફોટો
    સુખડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ ની ફલેમ ધીમી રાખવી. ધીમે ધીમે શેકાશે એટલે લોટ બદામી કલરનો થાય ત્યાં સુધી શેકો.હવે તેમાં સુકા ટોપરાનુ ખમણ અને સૂંઠ પાઉડર નાખી મીક્ષ કરી લો.પછી ગેસ બંધ કરી દેવો.હવે થોડી વાર ઠરવા દેવું.

    સુખડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ગોળ નાખી ને મીક્ષ કરવુ.ગોળ નાખ્યા પછી તરતજ હલાવવું ગોળ સરસ મીક્ષ થઈ જાય ત્યાં સુધી હલાવવું.હવે થાળી મા ઘી લગાવી દેવું. પછી તરતજ તેમા ઢાળી દેવું. ઉપર વાટકી ની મદદથી સરખું લીસુ કરી લેવુ.હવે ઉપર કાજુ બદામ ની કતરણ નાખી દેવી. થોડુક પાછુ વાટકી ની મદદથી દબાવી દેવું.પાંચ મીનીટ પછી છરી ની મદદથી એક સરખા કાપા પાડી લેવા

    સુખડી રેસીપી સ્ટેપ3ફોટો
    સુખડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સુખડી. સાતમ નો તહેવાર હોય એટલે સુખડી તો બને જ.તો ચાલો આપણે સહુ સાતમ આઠમના તહેવાર મા સુખડી ખાવા ની મજા માણીએ.સાતમ આઠમના તહેવાર મા બધા મારી રેશીપી બનાવજો.

    સુખડી રેસીપી સ્ટેપ4ફોટો
    સુખડી રેસીપી સ્ટેપ4ફોટો
    સુખડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dave rita
Dave rita @cook_24425240
પર August 11, 2020 11:02

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 02, 2021 08:30
Super Delicious👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુખડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)
  2. સાતમ થાળ (satam thaal recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  4. સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
  5. ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
  1. મોહનથાળ (mohanthal recipe in gujarati)
  2. સેન્ડવીચ (sandwich recipe in Gujarati)
  3. શીંગદાણા નો મેસુબ
  4. મોહનથાળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13388413
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close