ચુરમા લાડુ (Churma Laddu recipe in gujarati)

Smita Suba @cook_20739683
ચુરમા લાડુ (Churma Laddu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આબધી સામગ્રી તૈયાર કરો. ઘઉ મા રવો નાખી તેલ તથા ઘી નાખી મુઠીયુ વળે તેટલુ મોણ દહીં ગરમ દૂધ થઈ ભાખરી નો કઠણ લોટ બાંધો
- 2
હવે ભાખરી વણી લોઢીમા ધીમે તાપે શેકવી. ભાખરી નો મીક્સર મા ભુકો કરવો
- 3
કડાઈ મા ઘી મૂકી ગોળ નાખી ગોળ ઓગળે તેમા ભુકો નાખવો. ઘી વધારે નાખી લાડુ વાળવા ઉપર ખસખસ લગાડવી
- 4
તો તૈયાર છે ગણેશજીને પસંદ એવા મધુર મોદક. દુધથી લોટ બાંધવાથી ગોળના હોયતો પણ સફેદ ને ટેસ્ટી બને છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13403456















ટિપ્પણીઓ (4)