કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી સમોસા (farali samosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી સમોસા (farali samosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી સમોસા (farali samosa recipe in gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#સાતમ
#post 34
ફરાળી સમોસા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉપવાસમાં ગરમા ગરમ સમોસા અને જોડે બટાકા ની કાતરી અને સાબુદાણા બટાકા ની ચકરી ખાવાની ખુબ જ મજા આવે છે અને એમાં પણ જો વરસાદ પડતો હોય તો ખુબ મજા આવે છે અને મારા ઘરે બધા ને આ કોમ્બિનેશન ખુબ જ ભાવે છે જે મે મારા ઘરેથી મોમ બનાવતી હતી એટલે આજે મે પણ એમ જ બનાવ્યું છે તમે પણ જરૂર થી બનાવજો ખુબ ભાવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 5કાચા કેળા
  • 1 કપમેદો
  • 1/2 કપપાણી
  • 5-6લીલા મરચા ક્રશ કરેલા
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1/4 ટી સ્પૂનલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • હાલ્ફ લીંબુ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા 1 કપ મેદો લઈશુ, એમાં 1 ટેબલ ચમચી તેલ એડ કરીશુ, પછી એમાં થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધીશુ અને લોટ થોડો કઠણ રાખીશુ.

  2. 2

    પછી એક કૂકર લઈશુ એમાં પાણી એડ કરીશુ અને 5કાચા કેળા કકડા કરી એમાં એડ કરીશુ અને એને 2થી 3 સિટી મારી કેળા બાફી લઈશુ.

  3. 3

    પછી સમોસા નો માવો ત્યાર કરીશુ એના માટે એક વાડકામાં કેળા લઈશુ બાફેલા એને ક્રશ કરી લઈશુ, એમાં 5થી 6 લીલા મરચા ક્રશ કરેલા એડ કરીશુ, 1/4 ટી ચમચી લાલ મરચું એડ કરીશુ, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશુ, 1 ટી ચમચી ગરમ મસાલો એડ કરીશુ, હાલ્ફ લીબું એડ કરીશુ અને બધું મિક્સ કરી લઈશુ એટલે આપડો માવો ત્યાર છે.

  4. 4

    અવે મૈંદા ના લોટ ને મસળી ભાખરી જેવા ગુલા પાડી ભાખરી જેમ વની લઈશુ અને વચ્ચેથી કટ કરી લઇ એને સમોસા ના સેપ માં વાડી સુ એમાં માવો ભરી સમોસા ત્યાર કરી લઈશુ.

  5. 5

    પછી એક કડાઈ માં તેલ લઈશુ અને એમાં તેલ એડ કરીશુ અને એને 5 મિનિટ સુધી ગરમ કરી એમાં સમોસા એડ કરી એને તળી લઈશુ એટલે આપડા સમોસા ત્યાર છે અને એની જોડે સાબુદાણા બટાકા ની ચકરી અને કાતરી ખાવાની ખુબ મજા આવે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર August 12, 2020 16:20
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણચોર સ્પેશિયલ લસ્સી(lassi recipe in gujarati)
  2. દહીંવડા (Dahiwada recipe in gujarati)
  3. દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
  4. નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
  5. આલુ પૂરી(alu puri recipe in gujarati)
  1. ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
  2. પનીર વેજ. સ્ટફ પરાઠા (paneer veg stuff parotha recipe in gujarati)
  3. ધણા ની પંજીરી(panjri recipe in gujarati)
  4. મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13405403
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close