પનીર વેજ. સ્ટફ પરાઠા (paneer veg stuff parotha recipe in gujarati)

Charmi Tank @cook_20641216
પનીર વેજ. સ્ટફ પરાઠા (paneer veg stuff parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ બાંધવા માટે એક બાઉલ માં ઘઉંનો લોટ અને મેંદો એડ કરો તેમાં મીઠું,તેલ અને પાણી જરૂરિયાત મુજબ એડ કરો. (લોટ થોડો નરમ બાંધવો) તેના પર તેલ લગાવી થોડી વાર રાખી મૂકો.
- 2
એક બાઉલ મા બધા વેજીટેબલ એડ કરો અને તેમાં બધા મસાલા એડ કરી દો. બધું બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ લોટ નો પેડો વાળી તેમાં મસાલો ભરી પરોઠા બનાવી લો. તેને તેલ અથવા ઘી મા શેકી લો. દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પનીર પરાઠા (veg paneer paratha recipe in gujarati)
#નોર્થપરાઠા પંજાબી લોકો ને પ્રિય હોય છે પછી કોઈ પણ પરાઠા હોય ને બટર તો એ લોકો ને જોયે જ તો મે આજે એ લોકો ના ફેવરિટ બટર થી લથ પથ વેજ પનીર પરાઠા બનાવ્યા છે તો ચાલો હું તમને એની રેસીપી કહું Shital Jataniya -
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
-
-
-
બટાકા-પનીર ના સ્ટફ પરાઠા(bataka paneer stuff parotha recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
મિક્સ વેજ ચીઝી સ્ટફ પરાઠા (Mix Veg Cheesy Stuff Paratha Recipe In Gujarati)
#WPR#cookpadturns6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)
હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋 Pooja Shah -
-
-
પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી. Khyati's Kitchen -
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
-
વેજ પનીર સ્ટફ પરાઠા (Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadindiaવેજ પનીર સ્ટફ પરોઠા Ketki Dave -
-
-
-
વેજ સ્ટફ પરાઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)
Vej staf paratha recipe in Gujarati#golden apron Ena Joshi -
-
વેજ. સ્ટફ પરાઠા (vej stuff parotha recipe in Gujarati)
#સુપરશેફ 2#માઇઇબુક 3આ એક ડાયેટ વાનગી છે.... Whatsapp ના ગ્રુપ ના *અવનવા પરાઠા* બનાવવાની હરફાઇ હતી જેમાં 1st નંબર આવેલો.આ પરોઠાનું ડાયટ વર્ઝન છે અને તમે બટર થી શેકીને ઉપર ચીઝ ખમણી અને પણ સર્વ કરી શકો અને લોટ બાંધવામાં પણ તેલનો ઉપયોગ કરી શકો. Hetal Chirag Buch -
-
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati#stuffed Keshma Raichura -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13405310
ટિપ્પણીઓ