કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.
#વેસ્ટ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ગટ્ટા માટે
  • ૧ વાટકીબેસન
  • ૨ ચમચીઘી
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૪ ચમચીઅજમો
  • ચપટીહિંગ
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ગ્રેવી માટે
  • ૨ વાટકીદહીં
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
  • વઘાર માટે
  • ૨ ચમચીઘી
  • ૧ ચમચીજીરૂ
  • ૧/૪ ચમચીઅજમો
  • ચપટીહિંગ
  • ૬-૭ કળી ઝીણી સમારેલી લસણ
  • ૧ઝીણી સમારેલી ડુંગળી
  • ૧/૨ ચમચીખમણેલું આદુ
  • તમાલપત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસન ના ગટ્ટા બનાવવા માટે બેસન માં બધાં જ મસાલા ઉમેરીને ગરમ પાણી વડે લોટ બાંધી લો. લોટમાંથી તિરાડ વિના ના ગટ્ટા લાંબા વાળી લો અને ઉકળતા પાણીમાં નાખી દો.જ્યારે ગટ્ટા પર દાણાં ઉપસેલા દેખાય ત્યારે ગેસ બંધ કરી દો.

  2. 2

    ગ્રેવી માટે મોળું દહીં લો. તેમાં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    કડાઈમાં ઘી ગરમ કરી વઘાર કરી લો. લસણ ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં મસાલા વાળુ દહીં નાખી મિક્સ કરી લો.

  4. 4

    દહીં થોડીવાર રંધાઈ જાય એટલે તેમાં ગટ્ટા ના નાનાં ટુકડા કરી લો અને ગટ્ટા ને જે પાણી માં બાફેલ તે પાણી સાથે જ ગ્રેવી માં ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    જ્યારે ઘી સબ્જી ની ઉપર તરે ત્યારે ગેસ બંધ કરી દો. કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર August 14, 2020 16:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 8th for besan ghatta

Keywords

બેસન ગટ્ટા શાક Besan Gatta

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)
  2. ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
  3. સરગવાના પાનના ભજીયા(sargvana paan na bhajiya Recipe In Gujarati)
  4. રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
  5. છત્તીસગઢ ની સ્ટિમ બફૌરી (Chhattisgarh ni steem bafauri recipe in Gujarati)
  1. ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
  2. મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
  3.  ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
  4. ચોળાફળી(cholafali recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13420213
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close