કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

#સાઉથ
ઉપમા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. ઉપમા ને ઉપ્પિટ, ઉપ્પિટુ ,ખારા ભાત જેવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉપમા સોજી અને મનગમતા શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે અને તેમાં કરવામાં આવતા વઘાર થી સ્વાદ માં વધારો થાય છે. સાઉથ ની રેસ્ટોરન્ટ માં ઉપમા આપે સાથે કોકોનટ ચટણી સવૅ કરવામાં આવે છે. સવારના નાસ્તામાં લોકો કોફી સાથે ગરમાગરમ ઉપમા ની મજા માણતા જોવા મળે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીરવો
  • ૪ વાટકીપાણી
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ ચમચીખાંડ
  • ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  • ૧ કપઝીણી સમારેલી કોથમીર
  • ૧/૨ ચમચીલીંબુનો રસ
  • વઘાર માટે
  • ૧ ચમચીઅડદની દાળ
  • ૧ ચમચીચણા દાળ
  • ૧/૨ ચમચીરાઈ
  • ચપટીહિંગ
  • ૫ નંગલીમડાના પાન
  • ૧ નંગલીલો મરચું
  • ૧ ચમચીખમણેલું આદુ
  • ૨ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સોજી ને શેકી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં વઘાર કરી લો. ડુંગળી સાંતળો. આદુ સાંતળો.

  2. 2

    પાણી નાખીને ઉકળવા દો. ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લો. પાણી ઉકળે એટલે થોડું થોડું રવો ઉમેરી હલાવતા રહો જેથી ઉપમા છૂટું રહે.

  3. 3

    લીંબુનો રસ અને કોથમીર નાખી સર્વ કરો.

    ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર August 20, 2020 16:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)
  2. વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
  3. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
  4. મોલગા પોડી (ગન પાઉડર) (molaga podi recipe in Gujarati)
  5. કોરોના બ્લાસ્ટ સ્ટફ કૂકીઝ 🍘(corona blast stuff cookies recipe in gujarati)
  1. પુલી ઇંજી (Puli Inji Recipe In Gujarati)
  2. સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
  3. કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
  4. ખારા પોંગલ રાઈસ (Khara Pongal Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13463366
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close