સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#સાઉથ
સ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે.

સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઉથ
સ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ કપબાફેલા મસુરી ચોખા
  2. ૧ કપસફેદ અડદ ની દાળ
  3. ૨ tspદહીં
  4. ૧ કપપોહા
  5. ૧/૨ કપઈડલી નો રવો
  6. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને ધોઈ ને અલગ અલગ ૮ કલાક પલાળી લો. અને ઈડલી ના રવા ને પણ અલગથી ૪ કલાક પલાળી લો.

  2. 2

    ચોખા અને અડદ નો દાળ ને અલગ અલગ પીસી લો. તેની સાથે પલાળેલા પોહા, પલાળેલા રવો અને દહીં નાખીને પણ પીસી લો. બધી જ સામગ્રી ને એક air tight ડબ્બા માં મિક્સ કરી ૬-૮ કલાક આથો લાવવા માટે મુકો.

  3. 3

    હવે આ ઈડલી ના ખીરા માંથી ગરમ ગરમ ઈડલી ઉતારો અને સાથે ચટણી સંભાર પણ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes