કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છે

ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ બીપી
બે લોકો
  • ૧ વાટકીજાડો ઘઉંનો લોટ
  • ૧ વાટકીહૂંફાળું પાણી
  • ૨ ચમચાઘી લોટ બાંધવા માટે
  • ૨ વાટકીઘી તળવા માટે
  • ૧ વાટકીખાંડ અથવા ગોળ
  • ગાર્નિસિંગ માટે ખસખસ, કાજુ તથા બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ બીપી
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં ઘી તથા ઉપર પાણી નાખી અને થોડો કડક લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ આ લોટ ના નાના નાના મૂઠિયાં વળી ઘી માં તળી લેવા.

  3. 3

    એક વખત મૂઠિયાં તળાઈ જાય ત્યારબાદ તેનો થોડો કટકા કરી અને એકદમ ઝીણો ભૂકો કરવા માટે તેને મિક્સરમાં નાખવો ભૂકો થઇ ગયા બાદ તેમાં જાયફળ કાજુ બદામ વગેરે નાખી દેવું

  4. 4

    મિક્સરમાં ભૂકો કર્યા બાદ એક પેનમાં થોડું ઘી મૂકી તેમાં ગોળ તથા ખાંડ એડ કરવા અને થોડીવાર બાદ ચુરમું નાંખી દેવો અને ઠંડું પડી જાય પછી તેના લાડુ બનાવી લેવા લાડુ બન્યા બાદ તેને ઘસ કાજુ તથા બદામથી ગાર્નિશ કરવા

    ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર August 23, 2020 08:52
Veraval

ટિપ્પણીઓ

Ila Naik
Ila Naik @cook_20451370
August 23, 2020 09:25
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી નું પાણી - ચાર અલગ ફ્લેવર(Four Different Types Of Water Pani Puri Recipe In Gujarati)
  2. કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
  3. પીઝા (pizza recipe in Gujarati)
  4. ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
  5. લીલા નાળિયેર નો કોપરા પાક ::: (Koparapak recipe in Gujarati )
  1. ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
  2. દહીંવડા(Dahiwada Recipe in Gujarati)
  3. લાડવા (Ladva Recipe In Gujarati)
  4. વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13481668
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close