રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી કઠણ લોટ બાંધવો,એકબાજુ ઘી ગરમ કરવા મૂકવું,. હવે બાંધેલા લોટ ના મોટા મોટા મુઠીયા વાળી ને ગરમ ઘી માં તળી લેવા,ધીમા તાપે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા,
- 2
તળી ને પછી તેના ટુકડા કરી ને થોડા ઠંડા થાય એટલે મિકસર માં વાટી લેવા જેથી લાડવા વાળવા માં સરળ પડે પછી તેમાં ઈલાયચી,કાજુ, બદામ, અને ગોળ,અને ઘી નાખી બરાબર મિક્સ કરવું.
- 3
હવે એકવાડકી માં કાજુ બદામ નો ભૂકો અને ખસખસ ભેગા કરવા પછી લાડવા વળવા નું બીબુ હોય તેમાં નીચે પેલા ખસખસ અને કાજુબદમ નો ભૂકો નાખી ઉપર લાડવા નું મિકસરાં નાખી પ્રેશ કરી ને લાડવા તૈયાર કરવા
Similar Recipes
-
-
-
-
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
ચૂર્માં ના લાડવા(ladava recipe in gujarati)
#GC# પોસ્ટ૨૭ગણપતિ બાપ્પા ના ફેવરીટ એવા ચૂર્મા ના લાડવા આપડે આજે બનાવ્યે છીએ. Hemali Devang -
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)
ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.#gc Rekha Vijay Butani -
-
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#GCR#PRઆપણે સૌ જાણીએ જ છીએ કે ગણેશજી ને મોદક લાડુ ખૂબજ પ્રિય છે. ગણેશ ચતુથીૅ પર મારી દીકરી યસ્વી એ જાતે જ માટી માંથી ગણેશજી બનાવ્યા છે. તેની પૂજા કરી પ્રિય એવા ડ્રાયફ્રુટ મોદક (લાડુ) પ્રસાદ રૂપે ધરાવેલ છે. Bindi Vora Majmudar -
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
વસાણાં નાં લાડવા
વસાણાં નાં લાડવા અને ચકતાં શિયાળામાં ખુબજ આરોગ્યવર્ધક અને એક મહિના સુધી બહાર રહેતું હોવાથી બનાવાની પ્રેરણા મળી.#GA4 #Week15 Pooja Shah -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
ચૂરમાં ના લાડુ
#ચતુર્થી ગણેશ મહોત્સવ શરૂ થાય એટલે તેમાં પ્રસાદી માટે અલગ અલગ પ્રકાર ના લાડુ બનાવવા મા આવે છે અહી ચૂરમા ના લાડુ જે ગણેશ જી ને પ્રિય છે તે બનાવશું. Varsha Karia I M Crazy About Cooking -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Manthan special,( સિક્કા નાખી ને લાડુ વાળ્યા જેથી બાળકો ને ખાવાની ઈચ્છા થાય.) અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતે બનાવતા. Anupa Prajapati -
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
-
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13481669
ટિપ્પણીઓ